શોધખોળ કરો

બૉલરે બાઉન્ડ્રી પરથી બૉલિંગ કરીને ફેંક્યો દડો, ને આઉટ થઇ ગયો બેટ્સમેન, વીડિયો વાયરલ

ખાસ વાત છે કે, બાઉન્ડ્રી પરથી ઝાય રિચર્ડસને બૉલિંગ કરતી એક્શનમાં થ્રૉ ફેંક્યો હતો. તે સીધો વિકેટકીપરના હાથમાં આવી ગયો અને વિકેટકીપરે બેટ્સમેનને રન આઉટ કરી દીધો હતો

નવી દિલ્હીઃ બિગ બેશ લીગ દરમિયાન ઓવલ ગ્રાઉન્ડ પર એક સ્પેશ્યલ મૂમેન્ટ સર્જાઇ, પર્થ સ્કૉચર્સ અને એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી, ત્યારે ઝાય રિચર્ડસને બૉલિંગની એક્શનમાં થ્રૉ ફેક્યો અને બેટ્સમેન રન આઉટ થયો હતો. પર્થ સ્કૉચર્સ અને એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં ઇનિંગની 16 ઓવરમાં એક રોચક ઘટના ઘટી, 47 બૉલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવી ચૂકેલા જેક વેધરલ્ડે શૉટ ફટકારીને એક રન લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા ઝાય રિચર્ડસને થ્રૉ ફેંક્યો અને બેટ્સમેન આઉટ થઇ ગયો હતો. બૉલરે બાઉન્ડ્રી પરથી બૉલિંગ કરીને ફેંક્યો દડો, ને આઉટ થઇ ગયો બેટ્સમેન, વીડિયો વાયરલ ખાસ વાત છે કે, બાઉન્ડ્રી પરથી ઝાય રિચર્ડસને બૉલિંગ કરતી એક્શનમાં થ્રૉ ફેંક્યો હતો. તે સીધો વિકેટકીપરના હાથમાં આવી ગયો અને વિકેટકીપરે બેટ્સમેનને રન આઉટ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, પર્થના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બૉલિંગ લીધી, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી એડિલેડની ટીમે 198 રનનો પહાડ જેવો સ્કૉર ઉભો કરી દીધો, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પર્થની ટીમ માત્ર 183 રન જ બનાવી શકી હતી, અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બૉલરે બાઉન્ડ્રી પરથી બૉલિંગ કરીને ફેંક્યો દડો, ને આઉટ થઇ ગયો બેટ્સમેન, વીડિયો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget