શોધખોળ કરો

ભારતીય ટીમને ક્યા વિદેશી ક્રિકેટરે આપી ચેલેન્જ, અમને હરાવી બતાવો તો ખરા...

ઇંગ્લિશ ઓલરાઉન્ડર કેવિન પીટરસને એક ટ્વીટ કર્યુ છે, અને આ ટ્વીટમાં ભારતને જશ્ન ના મનાવવાની સલાહ આપી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમે ગાબા મેદાન પર સ્ટાર ખેલાડીઓથી ભરેલી નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચી દીધો. ભારતની આ જીતની ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રસંશા થઇ રહી છે. ત્યારે બધાની વચ્ચે ઇંગ્લિશ ઓલરાઉન્ડર કેવિન પીટરસને એક ટ્વીટ કર્યુ છે, અને આ ટ્વીટમાં ભારતને જશ્ન ના મનાવવાની સલાહ આપી છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ભારતીય ટીમને જીતના અભિનંદનની સાથે સાથે ચેતાવણી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે હવે ભારતની આગામી સીરીઝ ઇંગ્લેન્ડ સામે ભારતમાં જ રમાવવાની છે. પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને લખ્યું- આ ઐતિહાસિક જીતનો જશ્ન મનાવો કેમકે આ તમામ પડકારો વિરુદ્ધ હાંસલ થઇ છે. પરંતુ અસલી ટીમ ઇંગ્લેન્ડ તો થોડાક અઠવાડિયા બાદ આવી રહી છે, જેને તમારે હરાવવી પડશે, તે પણ તમારા ઘરમાં. સતર્ક રહો, બે અઠવાડિયામાં બહુ વધારે પડતો જશ્ન મનાવવામાં સાવધાન રહો.
ઇંગ્લેન્ડની ટીમ આગામી ટેસ્ટી સીરીઝ ભારત સામે રમવાનુ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 5મી ફેબ્રુઆરીએ રમાશે. પહેલી અને બીજી ટેસ્ટ ચેન્નાઇમાં રમાવવાની છે. બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પછી અમદાવાદના નવા મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઇટ ટેસ્ટ રમાશે, અને 4 માર્ચે આ જ મેદાન પર સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ સીરીઝ બાદ 12 માર્ચથી પાંચ મેચોની ટી20 સીરીઝની શરૂઆત થશે. અંતમાં 23 માર્ચથી 3 મેચોની વનડે સીરીઝનું આયોજન થશે. ભારતીય ટીમને ક્યા વિદેશી ક્રિકેટરે આપી ચેલેન્જ, અમને હરાવી બતાવો તો ખરા...

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget