શોધખોળ કરો

કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા આ ખેલાડીને ચાલુ ટૂર્નામેન્ટમા ટીમમાંથી કરી દેવાયો બહાર, શું કર્યુ હતુ તેને, જાણો વિગતે

આ ખેલાડી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્પીનર રજા હસન છે. રજા હસનને કોરોના સંબંધિત દેશના ઘરેલુ સત્રની બાકીની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના ફરી એકવાર વકરેલા કેરને ધ્યાનમાં રાખીને ક્રિકેટ કેટલાક નિયમો અને બાયૉ બબલના નિયમના આધીન રમાઇ રહી છે. દરેક ખેલાડીને નાની મોટી દરેક ટૂર્નામેન્ટોમાં બાયૉ બબલના નિયમોનુ પાલન કરવુ જરૂરી રહે છે. ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાનમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાલુ ટૂર્નામેન્ટમાં ક્રિકેટરે કોરોનાના નિયમનુ ઉલ્લંઘન કર્યુ છે, તેને બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ ખેલાડી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્પીનર રજા હસન છે. રજા હસનને કોરોના સંબંધિત દેશના ઘરેલુ સત્રની બાકીની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે રિપોર્ટ છેકે પાકિસ્તાની ક્રિકેટર રજા હસન કાયદે આઝમ ટ્રૉફીમાં નોર્થન સેકન્ડ ઇલેવન માટે રમી રહ્યો હતો. આ અંગે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે જણાવ્યુ કે મેડિકલ ટીમની પરમીશન એક લૉકલ હૉટલમાં બાયૉ બબલના નિયમનુ ઉલ્લંઘન કરવાના કારણે તેને બહાર કરી દેવામાં આવ્યો છે. તે હવે સત્રની બાકીની મેચો નહીં રમી શકે. કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા આ ખેલાડીને ચાલુ ટૂર્નામેન્ટમા ટીમમાંથી કરી દેવાયો બહાર, શું કર્યુ હતુ તેને, જાણો વિગતે 28 વર્ષીય રજા હસન ટી20 ક્રિકેટનો સ્પેશ્યાલિસ્ટ છે. પાકિસ્તાન તરફથી તેને 1 વનડે અને 10 ટી20 મેચો રમી છે. તેના નામે કુલ 11 ઇન્ટરનેશનલ વિકેટ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાકિસ્તાની ટીમનો એક સભ્ય ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો, અને બાદમાં તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓને પણ ક્વૉરન્ટાઇનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget