શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

PBKS vs LSG, IPL 2023: લખનૌએ પંજાબને 56 રનથી હરાવ્યું, યશ ઠાકુરની 4 વિકેટ

PBKS vs LSG Score Update: IPL 2023ની 38મી મેચ પંજાબ અને લખનૌ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

LIVE

Key Events
PBKS vs LSG, IPL 2023: લખનૌએ પંજાબને 56 રનથી હરાવ્યું, યશ ઠાકુરની 4 વિકેટ

Background

IPL 2023, Match 38, PBKS vs LSG:  IPL 2023ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે. પંજાબ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. મોહાલીમાં રમાનારી આ મેચ લખનૌ માટે પડકારરૂપ બની શકે છે. લખનૌને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબે અગાઉની મેચ જીતી હતી. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.

23:39 PM (IST)  •  28 Apr 2023

પંજાબ 56 રનથી હાર્યું

લખનૌ સુપર જાયન્ટ્સે મોહાલીમાં પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબના ખેલાડીઓ 201 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે યશ ઠાકુરે 4 વિકેટ લીધી હતી. પંજાબ તરફથી યશ તાયડેએ 66 રનનું યોગદાન આપ્યું હતું.

23:26 PM (IST)  •  28 Apr 2023

પંજાબની 7મી વિકેટ પડી

પંજાબ કિંગ્સની 7મી વિકેટ પડી. જીતેશ શર્મા 10 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 સિક્સર ફટકારી હતી. પંજાબને જીતવા માટે 13 બોલમાં 66 રનની જરૂર છે. તે તેના માટે ખૂબ જ મુશ્કેલ લક્ષ્ય છે. શાહરૂખ ખાન 1 રન બનાવીને રમી રહ્યો છે.

23:26 PM (IST)  •  28 Apr 2023

પંજાબ કિંગ્સની છઠ્ઠી વિકેટ પડી

પંજાબ કિંગ્સની છઠ્ઠી વિકેટ પડી. સેમ કરન 11 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. નવીન-ઉલ-હકે તેને શિકાર બનાવ્યો. ટીમે 17 ઓવરમાં 178 રન બનાવ્યા છે.

22:55 PM (IST)  •  28 Apr 2023

પંજાબને ચોથો ઝટકો લાગ્યો

પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી. અથર્વ 36 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈએ તેને શિકાર બનાવ્યો હતો. પંજાબે 13 ઓવર બાદ 127 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 42 બોલમાં 131 રનની જરૂર છે.

22:34 PM (IST)  •  28 Apr 2023

પંજાબ માટે તાયડે-સિકંદરે અડધી સદીની ભાગીદારી પૂરી કરી

અથર્વ તાયડે અને સિકંદર રઝા વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. આ બંનેએ 32 બોલમાં 53 રન બનાવ્યા છે. તાયડે 25 બોલમાં 49 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. સિકંદરે 14 બોલમાં 20 રન બનાવ્યા છે. લખનૌ તરફથી બોલિંગ કરતી વખતે અમિત મિશ્રાએ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 1 ઓવરમાં 6 રન આપ્યા છે. પંજાબે 9 ઓવરમાં 84 રન બનાવ્યા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

Embed widget