શોધખોળ કરો

MI vs RR: મુંબઇને હરાવવા આજની મેચમાં સ્મિથ આ ધાકડ ઓપનરને ટીમમાં સામેલ કરશે, જાણો વિગતે

રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન સ્મિથે મેચ પહેલા સંકેત આપ્યા છે કે તે યશસ્વી જાયસ્વાલને ટીમમાં સામેલ કરી શકે છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં આજે રાજસ્થાન ટીમ મુંબઇ સામે ટકરાશે. સતત બે મેચમાં હારનો સામનો કરી ચૂકેલી રાજસ્થાન આજની મેચમાં મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન સ્મિથે મેચ પહેલા સંકેત આપ્યા છે કે તે યશસ્વી જાયસ્વાલને ટીમમાં સામેલ કરી શકે છે. રાજસ્થાનની ટીમમાં મીડલ ઓર્ડર ચિંતાનો વિષય બન્યો છે, રોબિન ઉથપ્પા ચાર ઇનિંગમાં માત્ર 33 રન જ બનાવી શક્યો છે, જે ચિંતાનો વિષય છે. એટલે સ્મિથ આજની મેચ માટે રોબિન ઉથપ્પાને બદલે યશસ્વી જાયસ્વાલને ટીમમાં સામેલ કરી શકે છે. જો આમ થશે તો કેપ્ટન સ્મિથ ખુદ મીડિલ ઓર્ડરમાં આવશે અને ઓપનિંગમાં બટલરની સાથે યશસ્વી જાયસ્વાલને મોકલશે. સ્ટાર ઓપનર જૉસ બટલર પણ ટીમના સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે, તે ત્રણ મેચમાં માત્ર 47 રન જ બનાવી શક્યો છે. આ ઉપરાંત ડેથ ઓવરોમાં રાજસ્થાનની બૉલિંગ પણ ચિંતાનો વિષય બની છે. જયદેવ ઉનડકટ (ચાર મેચોમાં એક જ વિકેટ) ખરાબ ફોર્મમાં છે. આના કારણે ટૉમ કરન અને જોફ્રા આર્ચર પર દબાણ વધી ગયુ છે. સ્મિથ આવી સ્થિતિમાં વરુણ કે કાર્તિક ત્યાગીને પણ ઉતારી શકે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget