શોધખોળ કરો

પાકિસ્તાની ક્રિકેટર કોહલી પર ઓળઘોળ, બોલ્યો- તેને આઉટ કરવો એટલે આખી ટીમને આઉટ કરવા બરાબર છે

ઇંગ્લેન્ડનો પૂર્વ બૉલિંગ કૉચ રહી ચૂકેલા સકલેને ખુલાસો કર્યો છે કે તેને આ વાત ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદને સમજાવી હતી

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની દુનિયાના ક્રિકેટ દિગ્ગજો પ્રસંશા કરી રહ્યાં છે, હવે આ લિસ્ટમાં પાડોશી દેશ પાકિસ્તાનમાથી પણ પ્રસંશાના ફૂલ વરસવા લાગ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને મહાન સ્પીનર સક્લેન મુસ્તાકે વિરાટની વિકેટને સૌથી મહત્વની ગણી છે. તેમના મતે વિરાટને આઉટ કરવો એટલે આખી ટીમને આઉટ કરવા બરાબર છે. ઇંગ્લેન્ડનો પૂર્વ બૉલિંગ કૉચ રહી ચૂકેલા સકલેને ખુલાસો કર્યો છે કે તેને આ વાત ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદને સમજાવી હતી. વર્લ્ડકપ 2019 વર્લ્ડકપ સુધી ઇંગ્લેન્ડના સ્પિન કૉચ રહી ચૂકેલા સક્લેન મુસ્તાકે નિખિલ નાઝની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, - કોહલી એકલો અગિયાર ખેલાડીઓની બરાબર છે, હું તેમને (મોઇન અને રશીદ)ને એમ જ કહેતો હતો કે કોહલીની વિકેટ આખી ભારતીય ટીમને આઉટ કરવા જેવી છે. તેને તે જ રીતે જોવો પડશે. પાકિસ્તાની ક્રિકેટર કોહલી પર ઓળઘોળ, બોલ્યો- તેને આઉટ કરવો એટલે આખી ટીમને આઉટ કરવા બરાબર છે મુસ્તાકે કહ્યું કે નંબર વન ખેલાડી તરીકે તેને અહંકાર જરૂર હશે, જો તેની વિરુદ્ધ તમે એક બૉલ પણ ડૉટ નાંખશો તો તેને નહીં ગમે. આવામાં તમે તેને ફસાવીને આઉટ કરો છો તે તે વધારે દુઃખી થશે. આ મગજનો ખેલ છે, તમારે તમારુ સ્તર ઉંચુ રાખવુ પડશે. ઉલ્લેખનીય છે કે દુસરાની શોધ કરનારા પાકિસ્તાનના દિગ્ગજ સ્પીનર સક્લેન મુસ્તાક કેટલાય દેશોનો કૉચ રહી ચૂક્યો છે. મુસ્તાકે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ ટીમના સ્પિન સલાહકાર કે પછી બૉલિંગ કૉચ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget