શોધખોળ કરો

બુમરાહની બૉલિંગ એક્શન પર આ પાકિસ્તાની સ્ટારે કરી કૉમેન્ટ, બોલ્યો- ક્રિકેટમાં બહુ લાંબુ નહીં ટકી શકે

રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાની સાથે તેના યુટ્યૂબ શૉ આકાશવાણીમાં કહ્યું- જસપ્રીત બુમરાહની પાસે એક મુશ્કેલ એક્શન છે, તે ક્રિકેટના બધા ફોર્મેટમાં નહીં રમી શકે

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન દુનિયાના અન્ય ફાસ્ટ બૉલરથી એકદમ અલગ છે, અને તેની આ એક્શનથી તે મોટા મોટા બેટ્સમેનોને હંફાવી દે છે. હવે જસપ્રીત બુમરાહની આ બૉલિંગ એક્શન પર પૂર્વ પાકિસ્તાની સ્ટાર શોએબ અખ્તરે કૉમેન્ટ કરી છે. શોએબ અખ્તરના મતે જસપ્રીત બુમરાહ પોતાની બૉલિંગ એક્શનના કારણે ક્રિકેટમાં લાંબી ઇનિંગ નહીં રમી શકે. રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાની સાથે તેના યુટ્યૂબ શૉ આકાશવાણીમાં કહ્યું- જસપ્રીત બુમરાહની પાસે એક મુશ્કેલ એક્શન છે, તે ક્રિકેટના બધા ફોર્મેટમાં નહીં રમી શકે. અખ્તરે કહ્યું કે તે તેની બહાદુરી છે કે ટેસ્ટ ક્રિકેટમાં તેને પોતાની બહાદુરી બતાવી છે, તે બહુજ મહેનતી છોકરો છે, અને બહુજ ફોક્સ્ડ છે. પરંતુ તેની પીઠ તેને સમર્થન કરશે. અખ્તરે કહ્યું કે હં તેની મેચ જોતો હશે તે તે પહેલા તે તુટી ગયો, તેના મિત્રોએ તેના 4-5 પગલાના રનઅપ વિશે કહ્યું. મે તેમને કહ્યું કે, આ રનઅપનો સવાલ નથી, પરંતુ ડિલીવરી સ્ટ્રાઇડ દરમિયાન લૉડિંગનો વિષય છે. તેની પીઠ આટલા વધારે સમય સુધી નહી ટકી શકે. બુમરાહની બૉલિંગ એક્શન પર આ પાકિસ્તાની સ્ટારે કરી કૉમેન્ટ, બોલ્યો- ક્રિકેટમાં બહુ લાંબુ નહીં ટકી શકે શોએબ અખ્તરે કહ્યું જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન મુશ્કેલ છે, અને તેના કારણે તે ક્રિકેટના બધા ફોર્મેટમાં નહીં રમી શકે. તેને ટેસ્ટ ક્રિકેટમાં બહુ સાવધાન રહેવુ પડશે, અને સાથે સાથે કેપ્ટનને પણ, કેમકે આવી પ્રતિભાઓ બહુ ઓછી મળે છે. બુમરાહની બૉલિંગ એક્શન પર આ પાકિસ્તાની સ્ટારે કરી કૉમેન્ટ, બોલ્યો- ક્રિકેટમાં બહુ લાંબુ નહીં ટકી શકે બુમરાહની બૉલિંગ એક્શન પર આ પાકિસ્તાની સ્ટારે કરી કૉમેન્ટ, બોલ્યો- ક્રિકેટમાં બહુ લાંબુ નહીં ટકી શકે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget