શોધખોળ કરો

IPL: ઓક્શન બાદ આ ટીમમાં વિવાદ, આસિસ્ટન્ટ કોચે આપ્યું રાજીનામું

છેલ્લી સીઝનથી લઇને અત્યાર સુધીમાં ટ્રેવર બેલિસ અને બ્રેન્ડ હેડિન પોતાનું પદ છોડી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ શરૂ થવાને અંદાજિત પાંચ સપ્તાહ જેટલો સમય બચ્યો છે ત્યારે તે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વિવાદનો સામનો કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાઇમન કેટિચે સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચના પદેથી રાજીનામું આપી દીધું છે. સાઇમન કેટિચે તાજેતરમાં જ હૈદરાબાદનું આસિસ્ટન્ટ કોચનું પદ સંભાળ્યું હતું. તેમણે ટીમ પર આરોપ લગાવ્યો હતો કે મેગા ઓક્શનમાં પૂર્વ નિર્ધારિત યોજનાઓને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે  આ ઓક્શનમાં 20 ખેલાડીઓને સામેલ કર્યા છે. સાઇમન કેટિચે સનરાઇઝર્સ ટીમ પર આરોપ લગાવતા પોતાનું પદ છોડ્યું હતું. રિપોર્ટ અનુસાર કેટિચે ફ્રેન્ચાઇઝી  પર મેગા ઓક્શન દરમિયાન અગાઉ નક્કી કરેલી યોજનાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.

હૈદરાબાદની ટીમ ગત  સીઝનમાં ડેવિડ વોર્નરને સીઝનની અધવચ્ચે કેપ્ટન તરીકે હટાવીને વિવાદમાં આવી હતી. વોર્નરને કેપ્ટન પદેથી હટાવી ખરાબ ફોર્મમાં હોવાનું કહી ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો.

છેલ્લી સીઝનથી લઇને અત્યાર સુધીમાં ટ્રેવર બેલિસ અને બ્રેન્ડ હેડિન પોતાનું પદ છોડી ચૂક્યા છે. ટોમ મૂડી હૈદરાબાદ ટીમના કોચ છે અને કેન વિલિયમ્સન આ સીઝનમાં ટીમની કેપ્ટનશીપ સંભાળશે. ટીમે આ સીઝન માટે બ્રાયન લારાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. છેલ્લી સીઝન હૈદરાબાદ માટે ખરાબ રહી હતી. 14 મેચમાંથી ફક્ત ત્રણ મેચમાં જીત હાંસલ કરી હતી.

હૈદરાબાદે આ સિઝન માટે કેન વિલિયમસન, અબ્દુલ સમદ, ઉમરાન મલિકને રિટેન કર્યા  હતા. જ્યારે મેગા ઓક્શનમાં એડન માર્કરામ, માર્કો જેન્સન, નિકોલસ પૂરન, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે

IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget