શોધખોળ કરો
Advertisement
સ્ટીવ સ્મિથના સુપરમેન કેચે બધાને ચોંકાવ્યા, બાઉન્ડ્રી પર હવામાં ઉડીને રોક્યો છગ્ગો, વીડિયો વાયરલ
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, તે પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ફિલ્ડર સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે હવામાં ઉડીને કેચ કરતો દેખાઇ રહ્યો છે
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરીઝની બીજી મેચ પોર્ટ એલિઝાબેથના મેદાન પર રમાઇ. બીજી ટી20માં ફિલ્ડિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટીવ સ્મિથે પોતાના કેચથી બધાને ચોંકાવી દીધા હતા. સ્મિથના સુંદર કેચનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, તે પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ફિલ્ડર સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે હવામાં ઉડીને કેચ કરતો દેખાઇ રહ્યો છે.
ખરેખરમાં, ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાના ડીકૉકે શૉટ ફટકારવાના શરૂ કરી દીધા હતા. તે સમયે તેને એક એવો શૉટ રમ્યો જે સીધો બાઉન્ડ્રી લાઇન પર જઇ ચડ્યો હતો. આ શૉટ સિક્સનો હતો જોકે, સ્મિથે તેને હવામાં ઉડીને પકડીને ગ્રાઉન્ડની અંદર નાંખી દીધો હતો. આ સાથે જ સ્મિથે પોતાની ટીમ માટે 5 રન બચાવ્યા હતા.
Ludicrous fielding from Steve Smith pic.twitter.com/Ykepk6bNTv
— Mac - The Return (@MacTheReturn1) February 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement