શોધખોળ કરો

T20 WC, IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં કઈ ટીમ પર હશે વધારે દબાણ, જાણો શું છે કારણ

IND vs NZ : ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રેડ હોગે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર મેચને લઈ વધારે દબાણ રહેશે. ભારતનો ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ સારો નથી.

T20 World Cup 2021: ટી20 વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને તેમની પ્રથમ મેચ હારી ચુક્યા છે. પાકિસ્તાન બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારત પાંચમા ક્રમે છે. ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો 31 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો આ મેચ જીતવા પૂરી તાકાત લગાવશે. મેચ જીતનારી ટીમની સેમી ફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રહેશે.

કોહલી પર કેમ રહેશે દબાણ ?

આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રેડ હોગે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર મેચને લઈ વધારે દબાણ રહેશે. ભારતનો ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ સારો નથી. તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને 2019 વર્લ્ડકપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ભારતને હરાવી ચુક્યું છે. તેથી કોહલી પર દબાણ રહેશે.

ન્યૂઝીલેન્ડનો આ ઘાતક ખેલાડી થઈ શકે છે બહાર

ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલને મંગળવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં અંગુઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તે ભારત સામેની મેચ ગુમાવી શકે છે. જો આમ થશે તો બ્લેકકેપ્સ માટે મોટો ફટકો હશે.

ભારત કેવી રીતે પહોંચી શકે છે સેમી ફાઈનલમાં

ભારતનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ ભારતે ગમે તે ભોગે જીતવી જ પડશે. જે બાદના મુકાબલા અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે છે. ભારત જો ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો તેને અફઘાનિસ્તાન જ પડકાર આપી શકે છે. નામીબીયા અને સ્કોટલેંડ સામે ભારત સરળતાથી જીતી શકે તેમ છે. આમ ભારત હવે પછીની ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં પ્રવેશી શકે છે.

પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી

ભારતને પ્રથમ મુકાબલામાં હરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે સૌપ્રથમ જીત મેળવી હતી. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે. પાકિસ્તાન ટીમનું વર્તમાન ફોર્મ જોતાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

ABP Premium

વિડિઓઝ

Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહારVadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp AsmitaGujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

Embed widget