શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે ટીમ ઇન્ડિયા નવા લૂકમાં દેખાશે, થશે આ મોટો ફેરફાર

એમપીએલ સ્પૉર્ટ્સ ટીમ ઇન્ડિયાની કિટ સ્પૉન્સર છે. એમપીએલ અને બીસીસીઆઇની વચ્ચે નવેમ્બર 2020થી લઇને ડિસેમ્બર 2023ના અંત સુધી ત્રણ વર્ષનો કરાર થયો છે. ટીમ ઇન્ડિયાની સાથે એમપીએલના કરારની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ શરૂ થતા પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ટીમ ઇન્ડિયા નવી જર્સીમાં દેખાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે એમપીએલ સ્પૉર્ટ્સની સાથે જર્સી માટે કરાર થયો હોવાની જાણકારી આપી છે. એમપીએલ સ્પૉર્ટ્સે બીસીસીઆઇની સાથે ત્રણ વર્ષ માટે ટીમ ઇન્ડિયા, અંડર 19 ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જર્સીનો કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. એમપીએલ સ્પૉર્ટ્સ ટીમ ઇન્ડિયાની કિટ સ્પૉન્સર છે. એમપીએલ અને બીસીસીઆઇની વચ્ચે નવેમ્બર 2020થી લઇને ડિસેમ્બર 2023ના અંત સુધી ત્રણ વર્ષનો કરાર થયો છે. ટીમ ઇન્ડિયાની સાથે એમપીએલના કરારની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે. આ કરાર બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એમપીએલ સ્પૉર્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી જર્સી પહેરીને રમવા ઉતરશે. આ ઉપરાંત એમપીએલ સ્પૉર્ટસ ટીમ ઇન્ડિયાને બીજા જરૂરી સામાનો પણ અવેલેબલ કરાવશે. બીસીસીઆઇ સચિવ જય શાહે આ પાર્ટનરશીપને દેશના ક્રિકેટ માટે મોટુ પગલુ ગણાવ્યુ છે.

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

Embed widget