શોધખોળ કરો

2020નુ વર્ષ ભારત માટે મહત્વનુ, ટીમ ઇન્ડિયા એક નહીં પણ જીતી શકે છે ત્રણ-ત્રણ વર્લ્ડકપ, જાણો કઇ રીતે..........

ઉલ્લેખનીય છે કે, હાલ ભારતીય ટી20 વર્લ્ડકપ માટે કેપ્ટન વિરાટ કોહલી, વૂમન્સ ટી20 વર્લ્ડકપ માટે હરમનપ્રીત કૌર અને અંડર-19 વર્લ્ડકપ માટે પ્રિયમ ગર્ગને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે

નવી દિલ્હીઃ આજથી દેશભરમાં નવુ વર્ષ બેસી ગયુ છે, 2020ની શરૂઆત થઇ ચૂકી છે. 2020નુ વર્ષ ભારતીય ક્રિકેટની સાથે સાથે ક્રિકેટ જગત માટે ખુબ મહત્વનુ બની રહેશે. આમ તો ભારતીય ટીમ માટે વર્ષ 2019 એકદમ સારુ રહ્યુ, ભારતીય ટીમે ટેસ્ટ, વનડે અને ટી20માં સારુ પ્રદર્શન કરીને ક્રિકેટમાં આગવુ સ્થાન મેળવી લીધુ છે. રિપોર્ટ પ્રમાણે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 2020માં એક નહીં પણ ત્રણ-ત્રણ વર્લ્ડકપ રમાડવા જઇ રહી છે. ટીમ ઇન્ડિયા માટે આ વર્ષ ખુબ મહત્વનુ એટલા માટે છે કે ત્રણેય ભારતીય ટીમો માટે વર્લ્ડકપ જીતવાનો મોકો છે, જેમાં પુરુષ, મહિલા અને અંડર-19 ટીમો સામેલ છે. 2020નુ વર્ષ ભારત માટે મહત્વનુ, ટીમ ઇન્ડિયા એક નહીં પણ જીતી શકે છે ત્રણ-ત્રણ વર્લ્ડકપ, જાણો કઇ રીતે.......... આઇસીસી આ વર્ષે ત્રણ વર્લ્ડકપ એટલે ટી20 મેન્સ વર્લ્ડકપ 2020, ટી20 વૂમન્સ ટી20 અને અંડર-19 વર્લ્ડકપનુ આયોજન કરી રહી છે. ખાસ વાત છે કે, ત્રણેય ક્લાસમાં ટીમ ઇન્ડિયાની મજબૂત પક્કડ છે, જેથી માની શકાય કે ભારતીય ટીમને આ વર્ષેય આ ત્રણેય વર્લ્ડકપ જીતવાનો બેસ્ટ ચાન્સ છે. 2020નુ વર્ષ ભારત માટે મહત્વનુ, ટીમ ઇન્ડિયા એક નહીં પણ જીતી શકે છે ત્રણ-ત્રણ વર્લ્ડકપ, જાણો કઇ રીતે.......... ઉલ્લેખનીય છે કે, હાલ ભારતીય ટી20 વર્લ્ડકપ માટે કેપ્ટન વિરાટ કોહલી, વૂમન્સ ટી20 વર્લ્ડકપ માટે હરમનપ્રીત કૌર અને અંડર-19 વર્લ્ડકપ માટે પ્રિયમ ગર્ગને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. 2020નુ વર્ષ ભારત માટે મહત્વનુ, ટીમ ઇન્ડિયા એક નહીં પણ જીતી શકે છે ત્રણ-ત્રણ વર્લ્ડકપ, જાણો કઇ રીતે..........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Embed widget