શોધખોળ કરો

ભારત-શ્રીલંકા વચ્ચે આજે ડે-નાઇટ ટેસ્ટ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો

આ મેચનુ લાઇવ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર જોઇ શકાશે. આ માટે આ એપનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે.

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની આજે છેલ્લી મેચ એટલે ડે-નાઇટ ટેસ્ટ રમાવવા જઇ રહી છે, આ મેચ પિન્ક બૉલથી રમાશે. હાલમાં ભારતીય ટીમ સીરીઝમાં પહેલી મેચ જીતીને 1-0થી લીડ બનાવી ચૂકી છે. સીરીઝની બીજી મેચ નિર્ણાયક રહેશે. જો તમે આ મેચ જોવા માંગતા હોય તો અહીં જાણો ડિટેલ્સ........ 

ડે-નાઇટ ટેસ્ટ મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકશે. વાંચો અહીં......
 
1. ભારત-શ્રીલંકા વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ ક્યાં રમાશે ?
આ ટેસ્ટ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 

2. મેચ ક્યારે અને કેટલા વાગે શરૂ થશે ?
આ મેચ 12 માર્ચે રમાશે, ડે-નાઇટ હોવાના કારણે આ મેચ બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. 

3. મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. 

4. મેચને ઓનલાઇન કઇ રીતે જોઇ શકાશે ?
આ મેચનુ લાઇવ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર જોઇ શકાશે. આ માટે આ એપનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. તમે મેચનુ લાઇવ અપડેટ ABP અસ્મિતા પર Live જોઇ શકશો. 

બે ખેલાડીઓને કરવામાં આવશે બહાર- 
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રોહિત શર્મા ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટમાં બે મોટા ફેરફારો કરશે, આ ટેસ્ટમાં ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલને બહાર કરીને તેની જગ્યાએ શુભમન ગીલને મોકો આપી શકે છે. એટલે કે રોહિત શર્મા આ પિન્ક બૉલ ટેસ્ટમાં શુભમન ગીલ સાથે ઓપનિંગ કરતો દેખાઇ શકે છે. જ્યારે બીજા ફેરફારમાં ટીમમાંથી જયંત યાદવની છુટ્ટી લગભગ નક્કી છે, તેની જગ્યા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સાથે જ ટીમમાં અશ્વિનની સાથે ફરી એકવાર અક્ષર ધમાલ મચાવશે. 

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર. અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

આ પણ વાંચો....... 

Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે

નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........

ગૂગલે આ ખતરનાક એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી, ફોનમાં આવતા જ બેન્ક ખાતુ કરી દે છે ખાલી, જાણો કઇ રીતે કરે છે કામ.........

Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget