શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vinod Kambli Health: ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી, રસ્તાં પર પડી જતાં ઉંચકીને લઇ જવો પડ્યો, જુઓ વીડિયો

Vinod Kambli Video: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીને કોઈ ઓળખની જરૂર નથી. વિનોદ કાંબલી તેના સમયનો મહાન બેટ્સમેન હતો

Vinod Kambli Video: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીને કોઈ ઓળખની જરૂર નથી. વિનોદ કાંબલી તેના સમયનો મહાન બેટ્સમેન હતો. આ સિવાય તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો બાળપણનો મિત્ર રહ્યો છે. વિનોદ કાંબલીએ 17 ટેસ્ટ મેચો સિવાય 104 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 1993 થી 2000 સુધી ભારત માટે રમ્યો હતો. જ્યારે તે છેલ્લે વર્ષ 2004માં ઘરેલુ ક્રિકેટમાં જોવા મળ્યો હતો. જો કે વિનોદ કાંબલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી.

ખરેખરમાં, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિનોદ કાંબલી પોતાના પગ પર ચાલી શકતો નથી. માત્ર 52 વર્ષની ઉંમરે વિનોદ કાંબલીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ બેટ્સમેન નાદુરસ્ત તબિયતથી પીડિત છે અને તેને ચાલવા માટે સપોર્ટની જરૂર છે. આ વીડિયોમાં રસ્તાં પર વિનોદ કાંબલી બાઇક પર ચાલુ કરવા જાય છે, અને ઢળી પડે છે, બાદમાં ચાર લોકો તેને ટેકો આપીને ઉંચકીને લઇ જાય છે. જો કે વિનોદ કાંબલી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. આ સિવાય સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Narendra Gupta (@narendra.g333)

જો કે વિનોદ કાંબલીની સ્વાસ્થ્ય સમસ્યાઓ કોઈ નવી વાત નથી. તાજેતરમાં તેણે કહ્યું હતું કે હૃદય સંબંધિત સમસ્યાઓ સિવાય તે ડિપ્રેશનથી પીડિત છે. આ સમય દરમિયાન તે દવાઓ લે છે, પરંતુ તેને હૉસ્પિટલમાં જવું પડે છે. વાસ્તવમાં, વિનોદ કાંબલીની તબિયત 2010ના દાયકાની શરૂઆતમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પરંતુ આ પછી ઘણો સુધારો જોવા મળ્યો. જો કે હવે જે વિડીયો સામે આવી રહ્યો છે તે ક્રિકેટ ચાહકો માટે દુઃખદ છે. ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલી તેમના સમયના મહાન બેટ્સમેન હતા. ક્રિકેટના મેદાન સિવાય તે પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget