શોધખોળ કરો

પંતને આઉટ કરવા સ્મિથે ચીટિંગ કરી તો સહેવાગે ઉડાવી તેની જોરદાર મજાક, કર્યુ આવુ ટ્વીટ, વાંચો....

કાંગારુ ટીમનો પૂર્વે કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે પીચ ખોતરીને ભારત પંતને આઉટ કરવાનુ કાવતરુ રચ્યુ હતુ. જોકે, આમ છતાં મેચ ડ્રૉ થતા સહેવાગે કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે

નવી દિલ્હીઃ સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટને ભારતીય ધૂરંધરોએ જબરદસ્ત હિંમત બતાવીને ડ્રૉ કરાવી દીધી, ખરેખરમાં આ ટેસ્ટમાં ભારત પર હારની તલવાર લટકી રહી હતી. પાંચમા દિવસની રમત દરમિયાન ટીમ ઇન્ડિયાના પુજારા, પંત, અશ્વિન અને વિહારીએ કમાલ કરી દીધો, અને કાંગારુઓના હાથમાંથી જીતની બાજી છીનવી લીધી હતી. જોકે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થયો હતો, જેમા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ચીટિંગ સામે આવી હતી. કાંગારુ ટીમનો પૂર્વે કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે પીચ ખોતરીને ભારત પંતને આઉટ કરવાનુ કાવતરુ રચ્યુ હતુ. જોકે, આમ છતાં મેચ ડ્રૉ થતા સહેવાગે કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે. સહેવાગે ટ્વીટ કરીને લખ્યું- તમામ પ્રકારના કાવતરા કરવા છતાં કંઇ કામ ના આવ્યુ, ખાયા પીયા કુછ નહીં ઔર ગ્લાસ તોડા બારાના. સહેવાગે ટ્વીટમાં ભારતીય ક્રિકેટરો પર ગર્વ પણ કર્યો છે, તેમાં લખ્યું - ભારતીય ટીમના પ્રયત્ને પર ગર્વ છે, છાતી ચોડી થઇ ગઇ છે.
સ્ટીવ સ્મિથે પીચ પર ઘસ્યા જુતા પંતની આક્રમક બેટિંગ જોઇને ગભરાઇ ગયેલા સ્ટીવ સ્મિથે તેનુ ધ્યાન ભંગ કરવાની કોશિશ કરી હતી. પાંચમા દિવસની રમતમાં ડ્રિન્ક સમયે સ્ટીવ સ્મિથ ચૂપકેથી પીચ પર આવી ગયો અને બેટ્સમેનના માર્ક લેવાની જગ્યાએ જુતા ઘસવા લાગ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા માટે આવ્યો તે તેને એમ્પાયરને પુછીને ફરીથી માર્ક સેટ કર્યુ હતો. સ્મિથનુ આ કાવતરુ કેમેરામાં કેદ થઇ ગયુ હતુ અને સોશ્યલ મીડિયા પર આ હરકતની લોકો નિંદા કરવા લાગ્યા હતા. પંતને આઉટ કરવા સ્મિથે ચીટિંગ કરી તો સહેવાગે ઉડાવી તેની જોરદાર મજાક, કર્યુ આવુ ટ્વીટ, વાંચો.... સ્મિથની આ હરકતનો વીડિયો વાયરલ થતાં જ ભારતીય ફેન્સે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી, અને સ્મિથને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે જ્યારે આ કાવતરુ થઇ રહ્યું હતુ ત્યારે ખેલાડીનો ચહેરો ન હતો દેખાઇ રહ્યો પરંતુ તેની ટીશર્ટ પરનો 49 નંબર દેખાતા આ ખેલાડી સ્મિથ હોવાનુ ખુલ્યુ હતુ. પંતને આઉટ કરવા સ્મિથે ચીટિંગ કરી તો સહેવાગે ઉડાવી તેની જોરદાર મજાક, કર્યુ આવુ ટ્વીટ, વાંચો....

ટોપ સ્ટોરી

IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Embed widget