શોધખોળ કરો

IPL 2020: ક્યા યુવા ક્રિકેટરની પત્નિ વિશે સર્ચ કરો તો આવે છે સચિનની પુત્રીનો ફોટો ? જાણો શું છે કારણ ?

ગૂગલ હાલમાં પોતાના ખોટા સર્ચ પરિણાને લઈને ચર્ચામાં છે.

નવી દિલ્હીઃ ગૂગલ હાલમાં પોતાના ખોટા સર્ચ પરિણાને લઈને ચર્ચામાં છે. ગગૂલ એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કમા શર્માને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના બોલર રાશિદ ધાનની બત્ની ગણાવી રહ્યું હતું ત્યારે હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરને લઈને ખોટું સર્ચ પરિણામ આવી રહ્યું છે. જ્યારે પણ ગૂગલ પર IPL ફ્રેન્ચાઈઝી KKR ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની પત્ની સર્ચ કરવામાં આવે છે તો સારા તેંડુલકરનું નામ આવે છે. જોકે આ પહેલા પણ એવી અફવા ઉડી હતી કે સારા અને શુભમન ગિલ એક બીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી એ ખબર પર બન્નેમાંથી કોઈએ ખુલાસો કર્યો નથી. IPL 2020: ક્યા યુવા ક્રિકેટરની પત્નિ વિશે સર્ચ કરો તો આવે છે સચિનની પુત્રીનો ફોટો ? જાણો શું છે કારણ ? આવું પ્રથમ વખત નથી થયું જ્યારે સારા તેંડુલકર અને શુભમન ગિલનું નામ એક સાથે લેવામાં આવ્યું હોય. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત બન્નેની ડેટિંગના સમાચાર સામે આવતા રહ્યા છે. ત્યાં સુધી કે એક વખત ખુદ સારા તેંડુલકરની પોસ્ટના અનેક મતલબ કાઢવામાં આવ્યા હતા. આઈપીએલ 2020ની એક મેચ દ મરિયાન જ્યારે શુભમન ગિલે સારી ફીલ્ડિંગ કરી ત્યારે સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમની તસવીર પોસ્ટ કરતાં દિલ વાળું ઇમોજી બનાવ્યું હતું.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget