શોધખોળ કરો
Advertisement
રીષભ પંતે બીજી ટી-20માં પણ કરી એવી મૂર્ખામી કે સોશિયલ મીડિયા પર ઉડી ખરાબ મજાક, જાણો વિગત
બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં રિષભ પંતે વિકેટકીપિંગમાં એક મોટી ભૂલ કરી દીધી હતી
રાજકોટ: રિષભપંત છેલ્લા કેટલાક સમયથી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે આલોચકોના નિશાના પર છે, ત્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં રિષભ પંતે વિકેટકીપિંગમાં એક મોટી ભૂલ કરી દીધી હતી.
પંતની આ ભૂલનો ફાયદો બાંગ્લાદેશના બેટ્સમેનને મળ્યો હતો. વાસ્તવમાં છઠ્ઠી ઓવરમાં ત્રીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને રિષભ પંતના હાથે સ્ટંપ કરાવી દીધો હતો, જેના બાદ ટીમ ઇન્ડિયાને ઉજવણી પણ કરી હતી, પરંતુ આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો.
થર્ડ અમ્પયારની રિપ્લેમાં જાણ થઈ હતી કે રિષભ પંતે બોલને વિકેટની આગળથી પકડી લીધો હતો, અને ગ્લવ્સનો કેટલોક ભાગ સ્ટંપ્સની આગળ હતો. જેના કારણે અમ્પાયરે લિટન દાસને નોટ આઉટ આપ્યો હતો સાથે નો બોલ આપ્યો હતો અને ફ્રી હીટ પણ આપી હતી. ફ્રિ હિટ પર લિટને ચોગ્ગો ફટકારી દીધો હતો.
જો કે લિટન દાસને જીવંનદાન મળ્યા બાદ તે 29 રન બનાવી શક્યો હતો અને પંતે જ રન આઉટ કર્યો હતો. પંતના આ બ્લન્ડરના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. ભારત આ મેચ 8 વિકેટથી જીત્યું હતું.#RishabhPant messes up !! ????????♂️????????♂️????????♂️ pic.twitter.com/3rEVqnNG7Z
— Nishant Barai (@barainishant) November 7, 2019
Ohh, Dear...What have you done, @RishabhPant17 ????#INDvsBAN #INDvBAN #RishabhPant pic.twitter.com/ezkxR2Ukf2
— Cricket Fanatic???? (@ACricfanatic) November 7, 2019
Me after seeing Rishabh Pant keep in #INDvBAN T20I Series.#IndvsBan pic.twitter.com/7RLmxPtQTa
— Tejyash Trilok (@TejyashT) November 7, 2019
MS Dhoni made his international debut in 2004
Wicketkeepers before 2004#INDvBAN #Pant #Rishabhpant pic.twitter.com/6AiDcUh6Oz — naresh (@nareshns33) November 7, 2019
MS Dhoni after watching Rishabh Pant's wicket keeping#IndvsBan pic.twitter.com/zCZsNdcGEk
— Right Arm Over (@RightArmOver_) November 7, 2019
#IndvsBan Mahi fans to Rishabh Pant right now: pic.twitter.com/cDgxOelnum
— Sarcastic Ladki (@badassyy) November 7, 2019
#IndvsBan#RohitSharma after relying on #RishabhPant DRS suggestion: pic.twitter.com/uZaLm8NZ0L
— Yogesh Thakare (@ynthakare006) November 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion