શોધખોળ કરો

Women's T20 World Cup: ભારત સહિત આ ત્રણ ટીમો થઇ ફાઇનલ, ચોથી ટીમ માટે આજે મુકાબલો

ચોથી ટીમ માટે આજે ફેંસલો થવાનો છે. આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરો યા મરો ટી20 મેચ છે, કેમકે જે ટીમ જીતશે તે સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરશે

નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ હાલ ચાલી રહ્યો છે, અને આ માટે સેમિ ફાઇનલમાં પહોંચવાની હોડ જામી છે. જોકે, ખાસ વાત એ છે કે, ભારતીય ટીમે સૌથી પહેલા સેમિ ફાઇનલની ટિકીટ પાક્કી કરી લીધી હતી. હવે આ રેસમાં અન્ય ત્રણ ટીમોના નામ પણ આવી ગયા છે. મહિલા ટી20 વર્લ્ડકપ 2020ની સેમિ ફાઇનલ માટે ભારતીય ટીમ પહેલાથી જ સામેલ થઇ ગયુ છે. હવે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમોએ પણ સેમિ ફાઇનલ માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમને અને દક્ષિણ આફ્રિકાની ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ચોથી ટીમ માટે આજે ફેંસલો થવાનો છે. આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરો યા મરો ટી20 મેચ છે, કેમકે જે ટીમ જીતશે તે સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરશે.

ટોપ સ્ટોરી

Joe Root: વનડેમાં જૉ રૂટની સ્પેશ્યલ 'ડબલ સેન્ચુરી', આવું કરનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો

IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર

IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી

U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો

વિડિઓઝ

Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત

પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી

Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય

ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન

પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ

Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

Embed widget