શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે હવે આ બે દેશો વચ્ચે રમાનારી T20 સીરિઝ થઈ રદ્દ, જાણો

કોરોના મહામારીના કારણે વધુ એક ઈન્ટરનેશનલ ટી20 સીરિઝ રદ્દ કરવામાં આવી છે.

નવી દિલ્હી: કોરોના મહામારીનો માર ઈન્ટરનેશનલ ક્રિકેટ પર યથાવત છે. વધુ એક ટી20 સીરિઝ રદ્દ કરવામાં આવી છે. હવે ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની આગામી ટી20 શ્રેણીને રદ્દ કરી દીધી છે. ટી20 શ્રેણી ઓગસ્ટમાં રમાવાની હતી અને ઝિમ્બાબ્વે ક્રિકેટે પોતાની સરકાર પાસે નિયંત્રિત માહોલમાં આ શ્રેણીના આયોજન માટે અનુમતિ માંગ હતી. પરંતુ સ્પોર્ટ એન્ડ રિક્રિએશન કમિશન એ સલાહ આપી કે દેશમાં અચાનક વધી રહેલા કોવિડ-19ના કેસને કારણે અહીં આવનારી ટીમોની યજમાની માટે હજુ પણ તૈયાર નથી. ઝિમ્બાવે ક્રિકેટે ટ્વીટ કરી કે, “ઝિમ્બાબ્વે ક્રિકેટે અફઘાનિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની ટી20 ઈન્ટરનેશનલ શ્રેણી રદ્દ કરી દીધી છે, જે ઓગસ્ટમાં રમાવાની હતી. કારણ કે સરકારે સલાહ આપી છે દેશમાં કોરોનાના વધતા કેસના કારણે ઝિમ્બાવેનો પ્રવાસ કરનારી ટીમોની યજમાની માટે તૈયાર નથી. ” ટીમ ઈન્ડિયા પણ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સાથે ત્રણ મેચોની વનડે સીરિઝ રમાવાની હતી પરંતુ આ સીરિઝ પણ કોરોનાના કારણે રદ્દ થઈ ગઈ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ ઓગસ્ટમાં ઝિમ્બાવે સાથે રમાનારી ત્રણ મેચોની વનડે સીરિઝ રદ્દ કરી દીધી છે. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાવાની હતી. ઉલ્લેખનીય છે કે, રમતમાં સરકારી હસ્તક્ષેપથી મુક્ત રાખવામાં નિષ્ફળ રહેવા પર ગત વર્ષે આઈસીસી દ્વારા ઝિમ્બાવે પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget