શોધખોળ કરો

20 વર્ષનો ભારતીય ક્રિકેટર મેદાન પર રમતાં રમતાં જ ઢળી પડ્યો ને ગુજરી ગયો, જાણો ક્યાં બની આ ઘટના?

કોલકાતાઃ કોલકાતાના બાલીગંજ સ્પોર્ટિંગ ક્લબ માટે રમતા 22 વર્ષના ક્રિકેટ સોનૂ યાદવનું મોત થયું છે. અહેવાલ અનુસાર સોનૂ પ્રેક્ટિસ મેચ દરમિયાન પડી ગયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ તરફથી કેહાવમાં આવ્યું કે, સન સ્ટ્રોકને કારણે આ દુર્ઘટના થઈ હોઈ શકે. જોકે, ફાઈનલ અને સત્તાવાર અહેવાલ હજુ આવ્યો નથી. બાલીગંજ સ્પોર્ટિંગ ક્લબના ખેલાડી પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. આ દરમિયાન સોનૂ યાદવ બેટિંગ કરતા સમયે બિમાર થઈ ગયો. ત્યારબાદ તેના સાથી ખેલાડીઓએ તેને આરામ કરવાની સલાહ આપી, પરંતુ તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. વધુ બિમાર થવાને કારણે ક્લબના અધિકારી તેને કેબના મેડિકલ યૂનિટમાં લઈને ગયાં જ્યાં ડોક્ટરોએ તેને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. 20 વર્ષનો ભારતીય ક્રિકેટર મેદાન પર રમતાં રમતાં જ ઢળી પડ્યો ને ગુજરી ગયો, જાણો ક્યાં બની આ ઘટના? ત્યારબાદ તેને એસએસકેએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે, લગભગ સન સ્ટ્રોકને કારણે તેની સાથે આ દુર્ઘટના ઘટી છે. સોનૂના સાથી ખેલાડીઓનું કહેવું છે કે, બાટા સ્પોર્ટિંગ ક્લબ મેદાન પર આ દિવસોમાં અભ્યાસ ચાલી રહ્યો હતો. તેણે સોનૂના મોત માટે ક્લબને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ચિકિત્સાની સુવિધાઓના અભાવને કારણે આ ઘટના બની છે. એક ક્રિકેટરે કહ્યું કે, મેદાન પર કોઈ પ્રાથમિક સારવારની વ્યવસ્થા નહતી. 22 વર્ષના સોનૂને બચાવી શકાય તેમ હતો. જો તેની ફરિયાદ બાદ તેને સીધો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોત. પરંતુ આ મામલામાં ક્લબ સંચાલકો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ટોપ સ્ટોરી

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
ગુજરાતમાં જન્મેલા આ ક્રિકેટરે અચાનક નિવૃતિની જાહેરાત કરી, બનાવ્યા છે 10 હજારથી વધુ રન 
ગુજરાતમાં જન્મેલા આ ક્રિકેટરે અચાનક નિવૃતિની જાહેરાત કરી, બનાવ્યા છે 10 હજારથી વધુ રન 
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget