કૉફી વિથ કરણ શૉમાં હાર્દિક પંડ્યાએ કેટલીય સવાલોના જવાબો આપ્યા જેમાં તેને કેટલીક અશ્લીલ કૉમેન્ટ કરી હતી. જ્યાર કરણ જોહરે તેને પુછ્યુ કે, ક્લબમાં શા માટે તુ મહિલાઓને તેમનુ નામ પુછતો નથી, તો હાર્દિકે કહ્યું કે, મને તેઓ કઇ રીતે આગળ વધે તે જોવુ અને તેનું અવલોકન કરવું ગમે છે. હું થોડો શ્યામ છું એટલે મારે તે જોવું પડે તે કેવી રીતે મુવ કરે છે.
2/6
‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પહોંચ્યા હતા. અહીં હાર્દિકે કહ્યું કે, “હું જ્યારે ક્લબ જઉં છું ત્યારે છોકરીનું નામ પણ નથી પુછતો. જે ટેક્સ્ટ મેસેજ કોઇ એક છોકરીને મોકલું છું એ જ બીજી છોકરીને પણ મોકલું છું.”
3/6
4/6
5/6
અહીં હાર્દિકે કરણ જોહરને કહ્યું કે, મે મારુ કૉમાર્યુ ગુમાવ્યુ ત્યારે ઘરે આવીને કહ્યું હતું કે હું આજે સેક્સ માણીને આવ્યો છું, એટલે મેં જ્યારે પહેલીવાર સેક્સ માણ્યુ ત્યારે ઘરે આવીને તેનો ખુલાસો પણ કરી દીધો હતો.
6/6
મુંબઇઃ કૉફી વિથ કરણ શૉમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ જોડાયા હતા, અહીં હાર્દિક પંડ્યાએ એક વિવાદિક કૉમેન્ટસ કરતાં સોશ્યલ મીડિયામાં તેને ટ્રૉલ કરવામાં આવ્યો હતો. જોકે બીજી તરફ બીસીસીઆઇએ પણ પણ આવા કોઇ શૉમાં હાજરી આપવા પર નોટિસ ફટકારીને વિવાદિત કૉમેન્ટ્સ કરવા પર જવાબ માંગ્યો હતો.