શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોહલી બાદ ટીમ ઇન્ડિયાનો આ ક્રિકેટર પણ પરણશે હૉટ એક્ટ્રેસને, જાણો કોણ છે ને ક્યારે થશે લગ્ન.......
રિપોર્ટ પ્રમાણે ક્રિકેટર મનિષ પાંડે અને એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી આગામી 2જી ડિસેમ્બરે લગ્નગ્રંથ્રીથી જોડાઇ શકે છે. આ વાતની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડે બહુ જ જલ્દી લગ્નગ્રંથ્રીથી જોડાઇ જવાનો છે. મનિષ પાંડેને પોતાની જીવનસંગીની મળી ગઇ છે. રિપોર્ટ અનુસાર ક્રિકેટર આગામી મહિનાઓમાં ભારતીય એક્ટ્રેસ સાથે પરણી જશે.
30 વર્ષીય મનિષ પાંડે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે, તે અંગે માહિતી પણ સામે આવી ચૂકી છે. હાલ મનિષ પાંડે વિજય હજારે ટ્રૉફીમાં સારુ પરફોર્મન્સ કરી રહ્યો છે, અને ટી20માં ટીમ ઇન્ડિયા તરફથી રેગ્યુલર રમી રહ્યો છે.
કોણ છે એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી.....
અશ્રિતા શેટ્ટી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે, એક્ટ્રેસ કેટલીય ફિલ્મોમાં અને શૉમાં કામ કરી ચૂકી છે. રિપોર્ટ પ્રમાણે મનિષ પાંડે અને અશ્રિતા વચ્ચે રિલેશનશીપ હતી, હવે બન્નેની સત્તાવાર લગ્નની જાહેરાત થઇ ચૂકી છે.
ક્યારે જોડાશે બન્ને લગ્નગ્રંથ્રીથી...
રિપોર્ટ પ્રમાણે ક્રિકેટર મનિષ પાંડે અને એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી આગામી 2જી ડિસેમ્બરે લગ્નગ્રંથ્રીથી જોડાઇ શકે છે. આ વાતની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion