શોધખોળ કરો

ધોની મુંબઈમાં કબડ્ડી રમ્યો, તેની સાથે જોવા મળેલી આ યુવતી છે કોણ? જાણો વિગત

1/4
ઉલ્લેખનીય છે કે પૂર્વ ભારતીય કેપ્ટન હાલમાં ક્રિકેટમાંથી આરામ ફરમાવી રહ્યો છે. તે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાંથી બહાર હતો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ તે ટી20માં નથી રમવાનો તેની જગ્યાએ યુવા વિકેટકીપર રીષભ પંતને તક આપવામાં આવી છે.

2/4
3/4
 રીતિ સ્પોર્ટ્સના ટ્વીટર હેન્ડલ પર ધોનીની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે એમએસ ધોની મુંબઇમાં સેટ પર, તસવીરોમાં ધોની કબડ્ડીમાં હાથ અજમાવતો દેખાઇ રહ્યો છે. જોક, તે આ રમતનો ભાગ ન હતો બન્યો. આ તસવીર એક પ્રમૉશનલ શૂટની છે, જેમાં તે પ્રમૉશનલ શૂટ કરતી લેડી સાથે જોવા મળ્યો હતો.

4/4
મુંબઇઃ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ક્રિકેટ જ નહીં, ફૂટબૉલનો પણ માસ્ટર માનવામાં આવે છે. ભારતીય ફૂટબૉલ લીગ 'ઇન્ડિયન સુપર લીગ (ISL)' માં તેની એક ટીમ 'ચૈન્નેયન એફસી' પણ છે. ફ્રેન્ચાઇઝીના આ બૉલીવુડ સ્ટાર અભિષે બચ્ચનની સાથે કૉઓનર છે. ક્રિકેટ અને ફૂટબૉલ બાદ હવે ધોની કબડ્ડીમાં પણ હાથ અજમાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યકુમાર યાદવે PM મોદી સાથે કરી મુલાકાત, બાળકીએ ભજન ગાઈને સંભળાવ્યું

વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ

IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?

IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ

Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ

Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?

હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન

Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?

Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ

Embed widget