શોધખોળ કરો

પદ્મ ભૂષણ ધોનીઃ જે દિવસે ટીમ ઈન્ડિયાને જીતાડ્યો હતો વર્લ્ડકપ, તે દિવસે જ મળ્યું સન્માન

1/6
ભારતના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું.

2/6
ધોનીએ 79 બોલમાં 91 રન બનાવ્યા. ધોનીએ સિક્સ ફટકારીને સિક્સ ફટકારીને બધાના દિલ જીતીને સાબિત કરી દીધું કે તેમને બેસ્ટ ફિનિશર એમ જ કહેવામાં આવતો નથી.

3/6
એક સમયે ટીમ ઈન્ડિયા 114 રનો પર 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. ઓપનર ગંભીર પિચ પર હતો અને તેનો સાથ આપવા માટે યુવરાજને આવવાનું હતું, પરંતુ બધાને આશ્ચર્યમાં નાંખતા પોતે કેપ્ટન ધોની મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ ધમાકેદાર ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. ધોની મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

4/6
ટીમ ઈન્ડિયા એવી પહેલી યજમાન ટીમ બની જેને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. આ પહેલા કોઈપણ યજમાન ટીમ પોતાની ધરતી પર વર્લ્ડકપ જીતી શકી નહતી. ટીમ ઈન્ડિયા ટાર્ગેટનો પીછો કરતાં ચેમ્પિયન બનનાર ત્રીજી ટીમ બની. આ પહેલા વર્લ્ડકપના ઈતિહાસમાં બે વખત આવું થઈ ચૂક્યું છે.

5/6
2011માં 2 એપ્રિલના રોજ ધોનીએ 28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં નુવાન કુલાસેકરના બોલર પર જોરદાર સિક્સ ફટકારીને લાખો ફેન્સનું સપનું પૂરું કર્યું હતું.

6/6
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ધોનીને આ સન્માન આપ્યું હતું. ધોની ઉપરાંત ભારતના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ

શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget