શોધખોળ કરો

કોમનવેલ્થમાં ભારતને પહેલો મેડલ અપાવનારો ગુરૂ છે ટ્રક ડ્રાઈવરનો દીકરો, જાણો કેવી ગરીબીનો કર્યો છે સામનો ?

1/7
ગુરુરાજા પૂજારીએ 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં આ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યારે તેણે કુલ 241 કિગ્રા વજન ઉપાડ્યું હતું. તેણે આ વર્ષે પેનાંગમાં કોમનવેલ્થ સીનિયર વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2/7
તેના કોચના કહેવા મુજબ તે સવારે બે કલાક અને સાંજે બે કલાક પ્રેક્ટિસ કરતો હતો. રાજેન્દ્ર પ્રસાદે તેને પાંચ વર્ષ ટ્રેનિંગ આપી હતી. ઈન્ડિયન એરફોર્સના સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત તેની પસંદગી થયા બાદ બેલગાવિમાં છ મહિના ટ્રેનિંગ લીધી હતી.

3/7
જીત બાદ ગુરુરાજાએ કહ્યું કે, મને ખુશી છે આ રમતમાં ભારતે પ્રથમ મેડલ જીત્યો છે. જે મારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આસપાસ પણ નથી પરંતુ મને સિલ્વર મેડલ જીતવાની ખુશી છે.

4/7
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થમાં ભારતના યુવા વેઇટલિફ્ટર ગુરુરાજાએ પ્રથમ મેડલ જીત્યો છે. ગુરુરાજાએ 56 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે.

5/7
ગુરુરાજાએ તેનો અભ્યાસ ઉડિપીની શ્રી મુકાંબિકા ટેમ્પલ સ્કૂલ અને કોલ્લુરની પીયુ કોલેજમાંથી કર્યો છે. ગ્રેજ્યુએશન માટે તેણે દક્ષિણ કન્નડમાં આવેલી એસડીએમ કોલેજમાં એડમિશન લીધું. જે તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ટ્રક ડ્રાઇવરના દીકરો ગુરુરાજા કોલેજમાં પહેલવાન બનવા માંગતો હતો પરંતુ કોચ રાજેન્દ્ર પ્રસાદને તેનામાં વેટલિફ્ટિંગની પ્રતિભા જોવા મળી. જેમણે તેને વેટલિફ્ટિંગમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો.

6/7
ગુરુરાજા મૂળ રીતે કર્ણાટકના કુંડૂપારાનો રહેવાસી છે. તેના પિતા ટ્રક ડ્રાઇવર છે. તેણે 2010માં વેટલિફ્ટિંગમાં કરિયર શરૂ કરી હતી. ગુરુરાજાને શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

7/7
વેટલિફ્ટિંગ જેવી રમતમાં ડાયટ અને સપ્લીમેન્ટ્સની સૌથી વધારે જરૂર હોય છે. આ માટે તેની પાસે પૈસા નહોતા. પરંતુ તેના પિતાએ હિંમત હારવા ન દીધી અને દીકરાને આગળ વધવા માટેનો હોંસલો આપતા રહ્યા. તેના પરિવારમાં કુલ આઠ લોકો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Embed widget