શોધખોળ કરો

વિકેટકીપર મેદાનની બહાર ગયો ને મિલરે ધોનીની સ્ટાઇલમાં ઉખાડ્યુ સ્ટમ્પ, તો કેપ્ટન ડૂ પ્લેસિસ બોલ્યો- 'એમએસડી', જુઓ વીડિયો

નવી દિલ્હીઃ ધોનીની વિકેટકીપિંગથી દેશ જ નહીં પણ વિદેશા ખેલાડીઓ પણ કાયલ છે. 23 વર્ષની ઉંમરથી કીપિંગ કરી રહેલો ધોની આજે 37 વર્ષનો થયો છતાં સ્ટમ્પની પાછળની સ્ફૂર્તિથી જરાય ઘટી નથી. વિકેટકીપર મેદાનની બહાર ગયો ને મિલરે ધોનીની સ્ટાઇલમાં ઉખાડ્યુ સ્ટમ્પ, તો કેપ્ટન ડૂ પ્લેસિસ બોલ્યો- 'એમએસડી', જુઓ વીડિયો તાજેતરમાં જ સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં વિકેટકીપર ક્વિંટન ડી કૉકને મેદાન પરથી બહાર જવું પડ્યુ, તેની જગ્યાએ મિલર કીપિંગ કરવા આવ્યો હતો. ત્યારે તાહિરની બૉલિંગમાં મિલરની કીપિંગ જોઇને કેપ્ટન ડૂ પ્લેસિસ તેની પ્રસંશા કરી, અને તેને એમએસડી કહી દીધુ.

ટોપ સ્ટોરી

શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ

વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનનું લિસ્ટ, જાણો કેટલા ભારતીય 

ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100: ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બે જ દિગ્ગજોના નામે આ રેકોર્ડ

IND vs NZ: ઐતિહાસિક જીત બાદ શ્રેયસ ઐયરે જીતનો શ્રેય કોને આપ્યો? વાંચો મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!

તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી

Embed widget