શોધખોળ કરો

ડૉન દાઉદ ઈબ્રાહિમે પાક ક્રિકેટર શાહીદ આફ્રીદીને આપી ધમકી, જાણો શું કહ્યું

નવી દિલ્લી: પાકિસ્તાનમાં જાવેદ મિયાદાદ અને શહીદ આફ્રીદી વચ્ચે મેચ ફિક્સીંગને લઈને ગઘડો એટલો વધી ગયો છે કે પાકિસ્તાનના અખબાર અને ન્યૂઝ ચેનલોમાં  આ મુદ્દો છવાયેલો છે. પોતાના સમધી મિયાદાદનું નામ સાંભળી ડૉન દાઉદ ઈબ્રાહિમ પણ આ ઝઘડામાં કુદી પડ્યો છે. સુત્રોની જાણકારી મુજબ દાઉદ ઈબ્રાહિમે ફોન કરીને શહીદ આફ્રીદીને ધમકી આપી છે. આફ્રીદી ચુપચાપ દાઉદની વાત સાંભળી રહ્યો હતો. આ ધટના બાદ શહીદ આફ્રીદીએ ટ્વીટર પર જાવેદ મિયાદાદની તારીફ કરી હતી. આફ્રીદીએ લખ્યું કે જાવેદ ભાઈ માટે મને ખૂબ જ સમ્માન છે, તે અમારા હિરો છે, તે મારા ગુરૂ છે. હુ ક્યારેય તેમની આલોચના ન કરી શકું. જાવેદ મિયાદાદે એક ટીવી ઈંટરવ્યુંમાં આફ્રીદી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ વિવાદ વધતા આફ્રીદીએ ટ્વીટર પર મિયાદાદને લઈને ટીપ્પણી કરી હતી. જાવેદ મિયાદાદ વિરૂધ્ધની ટીપ્પણીઓથી નારાજ દાઉદે આફ્રીદીને ફોન કરી ચુપ રહેવા માટે કહ્યું હતું. જ્યારે વસીમ અકરમ જેવા ખેલાડીઓ આ બંને વચ્ચો સુલેહ કરવા માટે લાગ્યા છે. પરંતુ દાઉદની ધમકી બાદ આફ્રીદી ડરેલો છે, અને સમાધાનના પ્રયાસ કરી રહ્યો છે.

ટોપ સ્ટોરી

મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન

દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ ડિટેલ્સ 

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે લીધો મોટો નિર્ણય, મલિંગા સહિત 3 દિગ્ગજોને કર્યા બહાર 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત

Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

Embed widget