શોધખોળ કરો

શું ધોનીને નિવૃતિ લેતા રોકવામાં આવ્યો? જાણો કોણે કર્યો આ દાવો?

ધોનીના આ પ્રવાસ પર ન આવવાના નિર્ણય બાદ લોકોએ તેની નિવૃતિની અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું.

નવી દિલ્હીઃ સિલેક્શન કમિટીએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ત્રણેય ફોરમેટમાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ભારતીય ટીમમાં ઋષભ પંતને સામેલ કર્યો છે. પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની આગામી બે મહિના સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ધોનીના આ પ્રવાસ પર ન આવવાના નિર્ણય બાદ લોકોએ તેની નિવૃતિની અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ સૂત્રોના મતે પંતને ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જોકે, ટીમ મેનેજમેન્ટ એમ નથી ઇચ્છતું કે ધોની આ દરમિયાન નિવૃતિ જાહેર કરી દે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે ધોની જો નિવૃત થઇ જાય અને પંત ઇજાગ્રસ્ત થઇ જશે તો પછી વર્લ્ડકપને લઇને વિકેટકીપની જગ્યા ખાલી થઇ જશે જેને ભરવી ખૂબ મુશ્કેલરૂપ રહેશે. સૂત્રોએ કહ્યું કે, ધોની પોતાની ભૂમિકા અને સ્થિતિને જાણે છે. તમામ લોકો તેની નિવૃતિની વાત કરે છે પરંતુ જ્યારે તે છોડવાનો નિર્ણય કરશે તો એ સમજમાં નહી આવે કે તે ટીમના ખેલાડી છે. તે ક્યારેય પણ કોઇ વિવાદમાં પ્રતિક્રિયા નહી આપે. મને વિશ્વાસ છે કે તમે તેની નૈતિકતા વિશે ખૂબ જાણો છો. એવામાં ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તેઓ ઇચ્છે છે કે ધોની એક મેન્ટરના રૂપમાં રહે અને જ્યારે ટીમને તેમની જરૂરત પડે ત્યારે તે હાજર રહે. એ વાતમાં કોઇ શંકા નથી કે પંત ટીમનું ભવિષ્ય છે અને તેને તમામ ફોરમેટમાં અજમાવવામાં આવશે પરંતુ ધોનીના માર્ગદર્શન અને હાજરીની ખૂબ જરૂર છે. મુખ્ય પસંદગીકાર પ્રસાદે કહ્યુ હતું કે, ટીમ પંતને તમામ ફોરમેટમાં જોઇ રહી છે અને એ ધોનીએ નિર્ણય લેવાનો છે કે તે ક્યારે નિવૃતિ લઇ રહ્યો છે. નિવૃતિનો નિર્ણય પુરી રીતે વ્યક્તિગત છે. તેના જેવો દિગ્ગજ ક્રિકેટર સારી રીતે જાણે છે કે તે ક્યારે સંન્યાસ લેશે. પરંતુ જ્યાં સુધી ભવિષ્યની વાત આવે છે તો તે પસંદગીકારોના હાથમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ
Embed widget