શોધખોળ કરો

છેલ્લા બોલે સિક્સર ફટકારી જીત અપાવનાર દિનેશ કાર્તિકે કોને આપી જીતની ક્રેડિટ, જાણો વિગતે

1/4
આ ઉપરાંત દિનેશ કાર્તિકે બેકરૂમ સ્ટાફને પણ ક્રેડિટ આપી, તેણે સ્ટાફ દ્વારા સતત મળતા સપોર્ટનો આભાર માન્યો હતો. નિદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં ભારતને છેલ્લા બોલ પર જીત અપાવી દિનેશ કાર્તિક સ્ટાર બની ગયો હતો.

2/4
કાર્તિકને આમ તો એમએસ ધોનીના કરિયર પહેલા ટીમ ઈન્ડિયામાં તક મળી હતી, જોકે તે સમયે કાર્તિક તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. તેમછતાં કાર્તિકે મેચ બાદ ધોનીને યાદ કરતા કહ્યું કે,‘દબાણમાં મગજ શાંત રાખી રમવું અનુભવથી જ આવડે છે. આ વાત મે એમએસ ધોનીને જોઈ શીખી છે. એજ રીતે ચેસ કરવા મામલે વિરાટ કોહલી પાસેથી પણ ઘણું શીખવા મળે છે.

3/4
દિનેશ કાર્તિકે આ રીતે રમતને ફિનિશ કરવાનું ક્યાંથી શીખ્યુ તેનો ખુલાસો કર્યો હતો. આ આક્રમક રમત માટે ક્રેડિટ આપવાની વાત આવી તો, ટીમમાં જેના કારણે એન્ટ્રી નહોતી મળતી તેવા મહેન્દ્રસિંહ ધોનીને દિનેશ કાર્તિકે ક્રેડિટ આપી હતી.

4/4
નવી દિલ્લી: નિદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં ભારતે જીત મેળવી તેનો શ્રેય ટીમ ઇન્ડિયાના ખેલાડી દિનેશ કાર્તિકને આપવામાં આવે છે. મેચના અંતિમ બોલે જ્યારે ભારતને જીત માટે 5 રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી. કાર્તિકે માત્ર 8 બોલમાં આક્રમક 29 રન ફટકાર્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget