શોધખોળ કરો

કયા ખેલાડીની બેટિંગ જોઇને સચીન-સહેવાગ સહિતના ક્રિકેટરો ચોંકી ગયા, પછી શું કરી કૉમેન્ટ, જાણો વિગતે

બેન સ્ટૉક્સની ધારદાર બેટિંગ જોઇને ક્રિકેટ જગતના દિગ્ગજો સ્તબ્ધ થઇ ગયા હતા. સચીનથી લઇ સહેવાગ, લક્ષ્મણ અને ઇંગ્લિશ ક્રિકેટરોએ બેન સ્ટૉક્સને સેલ્યૂટ કર્યા હતા

નવી દિલ્હીઃ એશીઝ સીરીઝમાં પાંચમા દિવસની રમત ખુબ રોમાંચક રહી, ઇંગ્લિશ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે દરેકનું ધ્યાન ખેંચ્યુ. સ્ટૉક્સે આખો દિવસ બેટિંગ કરીને એકલા હાથે ઓસ્ટ્રેલિયાની જીત છીવની લીધી, અને અંતે એક વિકેટ બાકી હતી ત્યારે એશીઝની બીજી ટેસ્ટ જીતાડીને સીરીઝમાં 1-1ની બરાબરી કરાવી હતી. બેન સ્ટૉક્સની ધારદાર બેટિંગ જોઇને ક્રિકેટ જગતના દિગ્ગજો સ્તબ્ધ થઇ ગયા હતા. સચીનથી લઇ સહેવાગ, લક્ષ્મણ અને ઇંગ્લિશ ક્રિકેટરોએ બેન સ્ટૉક્સને સેલ્યૂટ કર્યા હતા. કયા ખેલાડીની બેટિંગ જોઇને સચીન-સહેવાગ સહિતના ક્રિકેટરો ચોંકી ગયા, પછી શું કરી કૉમેન્ટ, જાણો વિગતે બેન સ્ટૉક્સે 219 બૉલ રમીને 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને અણનમ 135 રનની ઇનિંગ રમી હતી. આ મેચ વિનીંગ ઇનિંગ હતી. ઉલ્લેખનીય છે કે, પહેલી ઇનિંગમાં ઇંગ્લિશ ટીમ માત્ર 67 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત બાદ સોશ્યલ મીડિયામાં બેન સ્ટૉક્સને હીરો બતાવવામાં આવી રહ્યો છે, જેના મજેદાર ટ્વીટ અહીં છે. કયા ખેલાડીની બેટિંગ જોઇને સચીન-સહેવાગ સહિતના ક્રિકેટરો ચોંકી ગયા, પછી શું કરી કૉમેન્ટ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget