શોધખોળ કરો

વારંવાર બેલ્સ ઉડી જતાં કયો બૉલર ગિન્નાયો ને પછી એમ્પાયરોએ રમાડી બેલ્સ વગર જ મેચ, જાણો વિગતે

નોંધનીય છે કે ક્રિકેટના ઇતિહાસમાં નૉ બેલ્સ મેચ અગાઉ વર્ષ 2017માં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી

નવી દિલ્હીઃ ગઇકાલે માન્ચેસ્ટરના મેદાનમાં રમાઇ રહેલી એશીઝ ટેસ્ટ મેચમાં 44 ઓવર બાદ એવી ઘટના બની જે ઇતિહાસ બની ગયો. હવામાન ખરાબ હોવાથી મેદાનમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરી રહી હતી અને ઇંગ્લિશ ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી. આ સમયે વારંવાર બેલ્સ ઉડી જતાં બન્ને ટીમના ક્રિકેટરો અને એમ્પાયરો પરેશાન થઇ ગયા હતો. જ્યારે ઇંગ્લિશ બૉલર સ્ટૂઅર્ટ બ્રૉડ બૉલિંગ કરવા આવ્યો ત્યારે વારંવાર ભારે પવના કારણે બેલ્સ ઉડી જતાં પરેશાન થઇ ગયો, જેને લઇને બ્રૉડે આ અંગે એમ્પાયરોને ફરિયાદ કરી હતી. બાદમાં એમ્પાયર કુમાર ધર્મસેના અને સાથી એમ્પાયરોએ નૉ બેલ્સ મેચ કરાવવીનો નિર્ણય લીધો હતો. જોકે, બાદમાં હવામાન સાફ થતાં ફરીથી બેલ્સ લગાડી દેવામાં આવી હતી. વારંવાર બેલ્સ ઉડી જતાં કયો બૉલર ગિન્નાયો ને પછી એમ્પાયરોએ રમાડી બેલ્સ વગર જ મેચ, જાણો વિગતે શું છે નૉ બેલ્સ નિયમ..... નિયમ 8.5 અનુસાર એમ્પયાર્સની પાસે સત્તા હોય છે કે, તેઓ બેલ્સ વિના જ મેચ કરાવી શકે છે, કે પછી કંઇક બીજો નિર્ણય પણ લઇ શકે છે. ગઇકાલની મેચમાં હવામાન ખરાબ હોવાથી બન્ને એમ્પાયરોએ સહમતીથી મેચમાં સ્ટમ્પ પર બેલ્સ લગાડ્યા વિના જ (નૉ બેલ્સ) રમાડવાનો નિર્ણય લીધો હતો. વારંવાર બેલ્સ ઉડી જતાં કયો બૉલર ગિન્નાયો ને પછી એમ્પાયરોએ રમાડી બેલ્સ વગર જ મેચ, જાણો વિગતે નોંધનીય છે કે ક્રિકેટના ઇતિહાસમાં નૉ બેલ્સ મેચ અગાઉ વર્ષ 2017માં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી.

ટોપ સ્ટોરી

ગેઇલનો રેકોર્ડ તૂટતા બચ્યો: MIના બેટ્સમેને 64 બોલમાં 16 છગ્ગા સાથે 173 રન ફટકારી મચાવ્યો તરખાટ
ગેઇલનો રેકોર્ડ તૂટતા બચ્યો: MIના બેટ્સમેને 64 બોલમાં 16 છગ્ગા સાથે 173 રન ફટકારી મચાવ્યો તરખાટ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Embed widget