શોધખોળ કરો

વર્લ્ડકપ જીત્યાના 10 દિવસ બાદ ઇગ્લેન્ડે બનાવ્યો 143 વર્ષના ટેસ્ટ ઇતિહાસનો શરમજનક રેકોર્ડ

ઈંગ્લેન્ડની ટીમ આયરલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 23.4 ઓવરમાં માત્ર 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

નવી દિલ્હીઃ ICC વર્લ્ડકપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ જેવી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. લોર્ડ્સમાં આયર્લેન્ડ સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ઈંગ્લેન્ડની ટીમ 23.4 ઓવરમાં માત્ર 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ઇગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસના 143 વર્ષમાં પ્રથમવાર ઇગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ અગાઉ ઓલઆઉટ થઇ ગઇ હોય. જો રૂટની કેપ્ટનશિપ હેઠળની ઈંગ્લેન્ડ ટીમે 15 ઓવરમાં 43 રનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આયર્લેન્ડના ટિમ મુર્તઘે 9 ઓવરમાં 2 મેડન નાંખી 13 રન આપી 5 વિકેટ લીધી હતી. માર્ક આદિરે 3 તથા રેન્કિને 2 વિકેટ લીધી હતી. આ સ્કોર 1997 બાદથી ઇગ્લેન્ડ ટીમનો પોતાના ઘરમાં આ સૌથી ઓછો સ્કોર છે.  જેસન રોયે વર્લ્ડકપમાં પોતાના  વિસ્ફોટક બેટિંગથી ઇગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મદદ મળી હતી. પરંતુ ટેસ્ટ ક્રિકેટની ડેબ્યૂ મેચમાં તે ફક્ત પાંચ રન કરી આઉટ થઇ ગયો હતો. શાનદાર ફોર્મમાં રહેલો જોની બેયરસ્ટો પણ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. મોઇન અલી અને ક્રિસ  વોક્સ પણ શૂન્યમાં આઉટ થયા હતા. કેપ્ટન જો રૂટ ફક્ત બે રન બનાવી આઉટ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget