શોધખોળ કરો

આર્ચરના બાઉન્સરને રમી ન શક્યો સ્મિથ, ગરદન પર બોલ વાગતા માંડ માંડ બચ્યો જીવ, જાણો વિગત

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 2019 એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે.

લોર્ડ્સઃ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 2019 એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વરસાદના કારણે મેચ ડ્રો તરફ આગળઈ વધી રહી છે પરંતુ બંને ટીમ વચ્ચે ટક્કર જોરદાર છે. ઈંગ્લેન્ડ તરફથી આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા જોફ્રા આર્ચરે સ્ટીવ સ્મિથને એવો બોલ નાંખ્યો કે જેના કારણે તે મેદાન પર પડી ગયો હતો અને થોડી વાર પછી પેવેલિયન પરત ફર્યો હતો. આર્ચરના બાઉન્સરને રમી ન શક્યો સ્મિથ, ગરદન પર બોલ વાગતા માંડ માંડ બચ્યો જીવ, જાણો વિગત મેચની 71મી ઓવરના અંતિમ બોલ પર આર્ચરે સ્મિથને પહેલા બાઉન્સર ફેંકીને ઘાયલ કર્યો હતો. તેમ છતાં સ્મિથ મેદાન પર ઉભો રહ્યો હતો. એક વખત ઘાયલ કર્યા બાદ આર્ચર રોકાયો નહોતો અને સ્મિથને સતત બાઉન્સર નાંખતો હતો. ઈનિંગની 77મી ઓવર દરમિયાન આર્ચરે નાંખેલો બાઉન્સર સ્મિથની ગરદન પર વાગ્યો અને તે જમીન પર સુઈ ગયો હતો. આર્ચરના બાઉન્સરને રમી ન શક્યો સ્મિથ, ગરદન પર બોલ વાગતા માંડ માંડ બચ્યો જીવ, જાણો વિગત આ ઘટના જોઈ દરેક લોકો ગભરાઈ ગયા હતા અને મેદાન પર તાત્કાલિક ફિઝિયો દોડી આવ્યો હતો. જે સ્મિથને પેવેલિયન લઈ ગયો હતો. રિટાયર્ડ હર્ટ થવા પહેલા તેણે 80 રન બનાવ્યા હતા અને સાતમી વિકેટ પડ્યા બાદ પાછો મેદાનમાં રમવા ઉતર્યો હતો અને 92 રન બનાવી ક્રિસ વોક્સની ઓવરમાં આઉટ થયો હતો. આર્ચરના બાઉન્સરને રમી ન શક્યો સ્મિથ, ગરદન પર બોલ વાગતા માંડ માંડ બચ્યો જીવ, જાણો વિગત આ ઘટના જોઈ ક્રિકેટ પ્રેમીઓને ફિલ હ્યુજીસ સાથે બનેલી દુર્ઘટના તાજી થઈ હતી. કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર........... ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

Embed widget