શોધખોળ કરો

ENGvsAUS: 47 વર્ષમાં એશીઝમાં પહેલીવાર બની આ ઘટના, જાણો વિગતે

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 71 વખત એશીઝ સીરીઝ રમાઇ છે, જેમાં ઇંગ્લેન્ડે 32 તો ઓસ્ટ્રેલિયા 33 વાર એશિઝ સીરીઝ પર કબજો જમાવ્યો છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે લંડનના ધ ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં જીત મેળવીને આ વખતે એશીઝ સીરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી. ઇંગ્લેન્ડે આ ટેસ્ટમાં 135 રનોથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ. 2-2ની બરાબરી પર ડ્રૉ થયેલી એશીઝ સીરીઝમાં એક ખાસ વાત સામે આવી છે. એશીઝના 47 વર્ષમાં પહેલીવાર એવું બન્યુ કે એશીઝ સીરીઝ ડ્રૉ સાથે સમાપ્ત થઇ છે. આ પહેલા 1972માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સીરીઝ ડ્રૉ થઇ હતી. આ સીરીઝની યજમાની ઇંગ્લેન્ડે કરી હતી. ENGvsAUS: 47 વર્ષમાં એશીઝમાં પહેલીવાર બની આ ઘટના, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, આ પહેલા એશીઝ સીરીઝ પાંચ વાર ડ્રૉ થઇ ચૂકી છે. આ એશીઝની 71મી સીરીઝ હતી, એટલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 71 વખત એશીઝ સીરીઝ રમાઇ છે, જેમાં ઇંગ્લેન્ડે 32 તો ઓસ્ટ્રેલિયા 33 વાર એશિઝ સીરીઝ પર કબજો જમાવ્યો છે ENGvsAUS: 47 વર્ષમાં એશીઝમાં પહેલીવાર બની આ ઘટના, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

Embed widget