શોધખોળ કરો

IND Vs ENG: બીજા દિવસના અંતે 107 રન પર ઓલઆઉટ થઇ ટીમ ઇન્ડીયા

લૉર્ડ્સ: ટીમ ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક લોર્ડસના મેદાનમાં બીજા દિવસેના અંતે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 107 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધારે આર. અશ્વિને 29 બનાવ્યાં હતા.  વિરાટ કોહલીએ 23 રન બનાવ્યાં હતા. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ અન્ડરસને 13.2 ઓવરમાં 20 રન આપી સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.  હાર્દિક પંડ્યા 11  અને કાર્તિક 1 રન બનાવી પેવેલિન પરત ફર્યા હતા. ચેતેશ્વર પુજારા 1 રન બનાવી રન આઉટ થઈ ગયો હતો. જ્યારે  વિરાટ કોહલી  23 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. વરસાદના કારણે સ્થગિત કરવામાં આવેલી મેચ ફરી શરૂ થઈ હતી પરંતુ બે ઓવર જ રમાઈ અને ફરી વરસાદ શરૂ થઈ જતા મેચ સ્થગિત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત જ ખૂબજ ખરાબ રહી અને મેચની પ્રથમ ઓવરમાંજ જેમ્સ એન્ડરસને મુરલી વિજયને(0 રન) બોલ્ડ કર્યો હતો. સાતમી ઓવરમાં એન્ડરસને લોકેશ રાહુલને પણ પેવેલિયન ભેગો કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. લોકેશ રાહુલે આઠ રન બનાવ્યા હતા. આ પહેલા ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સતત વરસાદના કારણે ટૉસ પણ થઈ શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. શિખર ધવન અને ઉમેશ યાદવની જગ્યાએ પુજારા અને કુલદીપને શામેલ કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય

IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

Embed widget