શોધખોળ કરો

રોહિત અને કોહલીની બેટિંગની પ્રશંસા કરવી આ પાકિસ્તાની કોમેન્ટેટરને પડી ભારે, જાણો વિગત

1/6
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમમાં મંગળવારે વર્તમાન વિજેતા મુંબઈએ આખરે ચાલુ સીઝનમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. મુંબઈએ કેપ્ટન રોહિત શર્માના 94 રનની મદદથી 20 ઓવરમાં 213 રના બનાવ્યા હતા

2/6
રમીઝ રાજાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, રોહિત શર્મા, વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સને 30 યાર્ડ સર્કલની અંદર ફીલ્ડમાં વર્ચસ્વ માટે લડતા જોઈને ખૂબ ખુશી થાય છે. એક પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર થવાના કારણે ભલે રમીઝ રાજાએ ભારતીય ક્રિકેટરની પ્રશંસા કરી હોય પરંતુ તે પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસકોને પસંદ ન આવ્યું.

3/6
જીત માટે 214 રનના ટાર્ગેટનો પીછો કરતાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 92 રન નોંધાવ્યા હતા.

4/6
વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગની પ્રેક્ષકોએ ખૂબ મજા માણી હતી તો કોમેન્ટેટર્સ પણ તેમની ઉત્સુકતા રોકી શક્યા નહોતા. પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાએ પણ આ બંને બેટ્સમેનોની બેટિંગ જોઈ તેમની પ્રશંસા કરી હતી.

5/6
તો અન્ય એક યૂઝર્સે લખ્યું છે કે ‘તમે ભારતીયો માટે આઈપીએલને છોડી દો તો સારું થશે. અમને પાકિસ્તાનીઓ પર ગર્વ છે.’ એક વ્યક્તિએ લખ્યું કે, ‘બેશરમ વ્યક્તિ.’

6/6
એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, શરમ કરો... તે લોકો તમને ફિલ્ડની અંદર આવવાની પણ મંજૂરી નથી આપતા અને તમે હંમેશા તેમની વાત કરો છો. હું તમને અનફોલો કરું છું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

Embed widget