શોધખોળ કરો

રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા....

ફેન્સે ટ્વીટર પર એકપછી એક વિચિત્ર પૉસ્ટ કરીને વિરાટ કોહલીને સ્વાર્થી ગણાવ્યો હતો. ફેન્સે કહ્યુ કે વિરાટ રોહિતથી બળે છે તેને બદલો લઇ રહ્યો છે

મુંબઇઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચ ગઇકાલે શરૂ થઇ ગઇ, ભારતીય ટીમ ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. જોકે, આ બેટિંગ લાઇન અપમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા મિસ થતાં સોશ્યલ મીડિયા પર લોકોએ વિરાટને આડેહાથે લીધો હતો. ફેન્સે અનેક પ્રકારની પૉસ્ટ કરીને વિરાટ કોહલીને ગાળો આપવાનું શરૂ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં હિટમેન રોહિતને પડતો મુકવામાં આવ્યો છે, તેની જગ્યાએ હનુમા વિહારીને ટીમમાં સામેલ કરાયો છે. જે ફેન્સને ગમ્યુ નથી. પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્મા ના દેખાતા ફેન્સે ફરી એકવાર રોહિત અને વિરાટ વચ્ચેના ઝઘડાને કારણ બતાવ્યુ છે. ફેન્સે કહ્યુ કે રોહિતથી વિરાટ બળે છે, જેના કારણે તેને ટીમમાંથી બાકાત રાખાયો છે. રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા.... ફેન્સે ટ્વીટર પર એકપછી એક વિચિત્ર પૉસ્ટ કરીને વિરાટ કોહલીને સ્વાર્થી ગણાવ્યો હતો. ફેન્સે કહ્યુ કે વિરાટ રોહિતથી બળે છે તેને બદલો લઇ રહ્યો છે.
રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા.... ઉલ્લેખનીય છે કે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે, પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરતાં ભારતીય સ્થિતિ કથળી ગઇ હતી, બાદમાં વરસાદના કારણે પહેલા દિવસની રમત અડધેથી બંધ કરવી પડી હતી. રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા.... રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા.... રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા.... રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા.... રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ

T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય

IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?

Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?

CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો

Embed widget