શોધખોળ કરો

સોશિયલ મીડિયા રવિન્દ્ર જાડેજાને ફેન્સે કેમ આપી ગાળો, જાણો વિગતે

ફેન્સે જાડેજાને હાર માટે જવાબદાર ઠેરવ્યો, ફેન્સે કહ્યું, ચેમ્પિયન ટ્રૉફી 2017માં પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને રનઆઉટ કરાવ્યો હતો અને હવે આઇપીએલ 2019માં શેન વૉટસનને આઉટ કરાવ્યો

નવી દિલ્હીઃ આઇપીએલ 2019ની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને એક રનથી માત આપીને ટ્રૉફી પર ચોથી વાર કબ્જો જમાવ્યો. મુંબઇની જીતથી તેના ફેન્સ ખુશ છે, તો વળી ચેન્નાઇની હારથી તેના ફેન્સ નિરાશ થયા છે. ચેન્નાઇના ફેન્સે મેચ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આડેહાથે લીધો, સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા રવિન્દ્ર જાડેજાને ફેન્સે કેમ આપી ગાળો, જાણો વિગતે સોશ્યલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાને ફેન્સે શેન વૉટસનને રન આઉટ કરાવવાને લઇને ગાળો અને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધુ. ફેન્સે જાડેજાને હાર માટે જવાબદાર ઠેરવ્યો, ફેન્સે કહ્યું, ચેમ્પિયન ટ્રૉફી 2017માં પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને રનઆઉટ કરાવ્યો હતો અને હવે આઇપીએલ 2019માં શેન વૉટસનને આઉટ કરાવ્યો. સોશિયલ મીડિયા રવિન્દ્ર જાડેજાને ફેન્સે કેમ આપી ગાળો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇ-મુંબઇ મેચમાં અંતિમ ઓવર ચાલી રહી હતી, શેન વૉટસન (80) સેટ બેટ્સમેન હતો અને જીતવા માટે ચાર રનની જરૂર હતી ત્યારે જાડેજાએ શેન વૉટસનને રનઆઉટ કરાવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા

T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ

સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો

ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ

શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ

Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે

Embed widget