શોધખોળ કરો

ક્રિકેટ જ નહીં સ્ટાઇલમાં પણ ગુરુ છે રવિન્દ્ર જાડેજા, જુઓ તસવીરો

1/8
 ઓલ ટ્રૈફર્ડઃવર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો 18 રને પરાજય થયો હતો. ટીમની હાર બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે થઇ છે. જોકે, આ મેચમાં જો કોઇ ખેલાડીએ ટીમની લાજ રાખી હોય તો એ રવિન્દ્ર જાડેજા છે. એક સમયે એવું લાગતુ હતું કે ટીમ ઇન્ડિયા 100 રનમાં ઓલઆઉટ થઇ જશે પરંતુ જાડેજાએ આઠમા ક્રમે મેદાન પર આવીને 77 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જાડેજા મેદાનની બહાર પણ પોતાના સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતો છે.

2/8
3/8
કેપ્ટન કોહલીને લોકો વી શેપ બિયર્ડ માટે ઓળખે છે પરંતુ જાડેજા પર પણ આ લૂક ખૂબ સારો લાગે છે.

4/8
5/8
 ક્રિકેટના મેદાન બહાર પર જાડેજા એકદમ રફ એન્ડ ટફ લૂકમાં રહેવાનું પસંદ કરે છે.

6/8
7/8
8/8
જાડેજાને ગોગલ્સનો પણ ખૂબ શોખ છે.
જાડેજાને ગોગલ્સનો પણ ખૂબ શોખ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget