શોધખોળ કરો

આર્મીની ટ્રેનિંગ દરમિયાન એક પત્રકારે ફૌજી ધોનીને પુછ્યુ તમે પાકિસ્તાન વિશે શું વિચારો છો, ધોનીને આપ્યો આ ખાસ જવાબ....

ધોનીની ટ્રેનિંગ કાશ્મીરમાં 31 જુલાઈથી 15 ઑગષ્ટ સુધી હશે. તેની બટાલિયન વિક્ટર ફૉર્સનાં ભાગ રૂપે તે કાશ્મીરમાં છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં આર્મીની ટ્રેનિંગ લઇ રહ્યાં છે. બે મહિનાની ટ્રેનિંગ માટે ધોની સેના સાથે જોડાઇ ગયા છે. ધોની ભારતીય સેનાની પેરાશૂટ રેજિમેન્ટની સાથે બે મહિના ટ્રેનિંગ લેવાના છે. ટ્રેનિંગ દરમિયાન એક ખાસ ઘટના ઘટી. અહીં પત્રકારો સાથે વાતચીત કરતાં ધોનીને એક પત્રકારે પાકિસ્તાન અંગે પ્રશ્ન પુછ્યો તો ધોનીને તેને ખાસ જવાબ આપ્યો હતો. પત્રકારોનાં પ્રશ્ન પર ધોનીએ પાકિસ્તાનનું નામ લીધું નહીં. પત્રકારે સતત 2 પ્રશ્ન પાકિસ્તાનને લઇને પુછ્યા, જેના જવાબમાં ધોનીએ કહ્યું કે, અહીં તે કોઈ દેશનું નામ લેવા નથી ઇચ્છતો. તેણે કહ્યું કે તે દેશ, સેના અને તેમના પરિવારનાં માટે બટાલિયનમાં સામેલ થયો છે. આર્મીની ટ્રેનિંગ દરમિયાન એક પત્રકારે ફૌજી ધોનીને પુછ્યુ તમે પાકિસ્તાન વિશે શું વિચારો છો, ધોનીને આપ્યો આ ખાસ જવાબ.... પોતાની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટને ઊંચાઈઓ પર પહોંચાડનારા ધોનીને જ્યારે પુછવામાં આવ્યું કે શું તે ઇચ્છે છે કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમાય? તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, “સંબંધો સામાન્ય કરવાના પ્રયત્ન તો કરવા જોઇએ. આ શરૂઆત રમતથી પણ થઈ શકે છે. રમત એવું માધ્યમ રહ્યું છે જે આંતરરાષ્ટ્રિય સમસ્યાઓ સુધારવાનો રસ્તો બનતું રહ્યું છે.” જો કે ધોનીએ એ પણ કહ્યું કે, “દ્વિપક્ષીય સીરીઝ રમવાનો નિર્ણય બંને દેશોની સરકાર અને બૉર્ડનાં હાથમાં છે.” આર્મીની ટ્રેનિંગ દરમિયાન એક પત્રકારે ફૌજી ધોનીને પુછ્યુ તમે પાકિસ્તાન વિશે શું વિચારો છો, ધોનીને આપ્યો આ ખાસ જવાબ.... ઉલ્લેખનીય છે કે ધોની આ પહેલા પણ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમવાનાં પ્રશ્ન પર આવી જ વાત કરતો રહ્યો છે. તમને જણાવી દઇએ કે ધોની બુધવારનાં પેરાશૂટ રેજિમેન્ટની બટાલિયનમાં સામેલ થયો, જેનું હેડક્વાર્ટર બેંગલોરમાં છે. ધોનીની ટ્રેનિંગ કાશ્મીરમાં 31 જુલાઈથી 15 ઑગષ્ટ સુધી હશે. તેની બટાલિયન વિક્ટર ફૉર્સનાં ભાગ રૂપે તે કાશ્મીરમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget