શોધખોળ કરો

ફિફા અંડર-17 વર્લ્ડકપ: પ્રથમ મેચમાં અમેરિકાએ ભારતને 0-3થી હરાવ્યું

1/3
કોચ લુઈસ નોર્ડન ડિ માટોસે મેચ પહેલા કહ્યુ હતું કે, તેમના ખેલાડીઓને ડિફેંસિવ થઈને રમવું પડશે. પણ અમેરિકાના મજબૂત અને એથલેટિક ફુટબોલરોં સામે આ રણનીતિમાં સફળ થવું ખુબજ અઘરું હતું.

2/3
અમેરિકા-ભારતના મુકાબલામાં પ્રથમ હાફની 30મી મિનિટમાં અમેરિકાએ ગોલ કર્યો હતો. અમેરિકા તરફથી જોશ સારજન્ટે પેનલ્ટી શૂટ આઉટમાં ગોલ કર્યો હતો. જ્યારે બીજો ગોલ 51મી મિનિટમાં અમેરિકાના ક્રિસ ડર્કિને કર્યો હતો. જ્યારે ત્રીજો ગોલ 84 મિનિટે એન્ડ્ર્યૂ કાર્લટોને કર્યો હતો.

3/3
નવી દિલ્લી: અંડર-17 ફિફા વર્લ્ડકપમાં અમેરિકાએ પ્રથમ મુકાબલમાં ભારતને 0-3થી હરાવ્યું છે. ભારતીય ફૂટબોલ ટીમે વખત કોઇ ફિફા વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. એમિરકા તરફથી જોશ સારજન્ટ, ક્રિસ ડર્કિન અને એન્ડ્ર્યૂ કાર્લટોએ ગોલ કર્યા હતા. દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચને જોવા માટે વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget