શોધખોળ કરો

FIFA World Cup 2026: જર્મનીએ કુરાકાઓને 7-1થી કચડ્યું, મેચમાં બન્યા આ રેકોર્ડ્સ

જર્મનીએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને કુરાકાઓને કોઈ તક આપી નહોતી.

FIFA વર્લ્ડ કપ 2026 ગ્રુપ E મેચમાં જર્મન ફૂટબોલ ટીમે કુરાકાઓ ફૂટબોલ ટીમને 7-1 થી હરાવી જે તેમની પહેલી મેચ રમી રહી હતી. જર્મનીએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને કુરાકાઓને કોઈ તક આપી નહોતી. જર્મનીએ મેચની પહેલી મિનિટથી જ આક્રમક રમત રમી હતી. ફેલિક્સ નેમેચાએ છઠ્ઠી મિનિટે ગોલ કરીને શરૂઆત કરી હતી.  કુરાકાઓ માટે લિવાનો કોમેનેસિયાએ 21મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો.

જર્મની માટે નેમેચા ઉપરાંત નિકો શ્લોટરબેક (38મી મિનિટ), કાઈ હાવર્ટ્ઝ (45મી મિનિટ + 5મી પેનલ્ટી), જમાલ મુસિયાલા (47મી મિનિટ), નાથાનિએલ બ્રાઉન (68મી મિનિટ), ડેનિઝ ઉન્ડાવ (78મી મિનિટ) અને હાવર્ટ્ઝ (88મી મિનિટ) એ ગોલ કર્યા હતા. જર્મનીએ મેચમાં 26 શોટ માર્યા જેમાંથી 11 ટાર્ગેટ પર હતા. કુરાકાઓએ 6 શોટ માર્યા જેમાંથી 2 ગોલ ટાર્ગેટ પર હતા.

જર્મનીએ આ સિદ્ધિ હાંસલ કરી

21મી સદીમાં ફક્ત પાંચ ફિફા વર્લ્ડ કપ મેચ એવી રહી છે જેમાં કોઈ ટીમે 7 કે તેથી વધુ ગોલ કર્યા હોય. ઉલ્લેખનીય છે કે, જર્મનીએ આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે. તેઓએ 2002માં સાઉદી અરેબિયાને 8-0થી હરાવ્યું હતું. તેઓએ 2014ની સેમિફાઇનલમાં બ્રાઝિલને 7-1થી હરાવ્યું હતું. હવે, તેઓએ કુરાકાઓને 7-1થી હરાવીને આ પ્રતિષ્ઠિત યાદીમાં વધુ એક યાદગાર વિજય ઉમેર્યો છે.

મેનુઅલ નોયરે ઇતિહાસ રચ્યો

મેનુઅલ નોયરે મેદાનમાં ઉતરતાની સાથે જ જર્મન ફૂટબોલ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. 40 વર્ષ અને 79 દિવસમાં તે વર્લ્ડ કપ અથવા યુરો જેવી મોટી ટુર્નામેન્ટમાં જર્મની માટે રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. તેણે લોથર મેથ્યુસનો રેકોર્ડ તોડ્યો, જેણે 39 વર્ષ અને 91 દિવસની ઉંમરે યુરો 2000માં પોર્ટુગલ સામે રમ્યો હતો.

જર્મનીએ બનાવ્યો આ રેકોર્ડ

જર્મની ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારી ટીમ બની ગઈ છે. તેણે 239 ગોલ કર્યા છે અને બ્રાઝિલ (238) ને પાછળ છોડી દીધું હતું.  2014 વર્લ્ડ કપ પછી જર્મનીએ પહેલી વાર ટૂર્નામેન્ટની તેની શરૂઆતની મેચ જીતી છે.               

ટોપ સ્ટોરી

આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

વિડિઓઝ

Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ
Dwarka: ભાણવડમાં જાહેરમાં થયેલી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ, સમીર નામના યુવકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી સેવા પર ભરોસો કેમ નહીં ?
Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.50નો વધારો
દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.50નો વધારો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Embed widget