શોધખોળ કરો
IND vs SA: ગુરુવારે ડર્બનમાં પ્રથમ વન ડે, ટીમ ઇન્ડિયા પાસે નંબર-1 બનવાની તક
1/4

સાઉથ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 4-2થી જીતશે તો નંબર વન બનશે. આઇસીસી રેન્કિંગમાં 120 પોઇન્ટ સાથે યજમાન સાઉથ આફ્રિકા હાલ નંબર-1 પર છે, જ્યારે ભારતીય ટીમ 119 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. 116 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.
2/4

ડર્બનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડર્બનમાં ગુરુવારે વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. 6 મેચની શ્રેણી પૈકીની પ્રથમ વન-ડેનો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે બપોરે 4.30 કલાકે થશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ જોહાનિસબર્ગમાં મળેલી જીતથી ભારતીય ટીમ ઉત્સાહમાં છે અને વન-ડેમાં પણ સારો દેખાવ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Published at : 31 Jan 2018 12:19 PM (IST)
View More























