શોધખોળ કરો

IPLમાં કોઈ ન ખરીદ્યો તો કાઉન્ટીના ડેબ્યૂ મેચમાં આ ભારતીય બોલરે ઝડપી 5 વિકેટ

1/5
 ચેતેશ્વર પુજારા બાદ ઈશાંત શર્મા એવા ભારતીય ખેલાડી છે જે આ ક્રિકેટનો ભાગ છે. તે કાઉન્ટી ટીમ માટે પાંચ પ્રથમ શ્રેણી અને 8 લિસ્ટ એ મેચ રમશે. ઈશાંત શર્મા માટે ઇંગ્લિશ કાઉન્ટીમાં રમવાની આ પ્રથમ તક છે. તે ચાર એપ્રિલથી શરૂ થયેલ પોતાની સેવાઓ ચાર જૂન સુધી જારી રાખશે. ઈશાંત શર્માને 75 લાખની બેસ પ્રાઈસ સાથે આઈપીએલમાં કોઈએ ખરીદ્યો ન હતો.

2/5
 પરંતુ બીજી ઇનિંગમાં કેપ્ટને એક વખત ફરી ઇશાંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઈશાંતે વિરોધી ટીમની ત્રણમાંથી બે વિકેટ પોતાના નામે કરી. દિલ્હીના 29 વર્ષીય ઇશાંતે વિરોધી ટીમના બે મહત્ત્વપૂર્ણ બેટ્સમેન ઇઆન બેલ અને જોનાથન ટ્રોટની વિકેટ ઝડપી. જોકે અંતમાં આ ચાર દિવસીય મેચ ડ્રો પર ખત્મ થયો.

3/5
 ત્યાર બાદ સસેક્સની ટીમે બેટિંગ કરતાં 374 રન બનાવ્યા. બોલિંગની સાથે સાથે ઈશાંતે બેટિંગ પર પણ હાથ અજમાવ્યો અને 22 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો.

4/5
 બર્મિંઘમમાં રમાઈ રહેલ ડિવીઝ 2ના આ મેચમાં સસેક્સની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગ કરવા આવેલ વાર્વિકશાયરની ટીમે 299 રન બનાવ્યા. પરંતુ ઇશાંતે પ્રથમ ઇનિંગમાં વિરોધી ટીમની 3 વિકેટ ઝડપી. પ્રથમ વખત કાઉન્ટીમાં રમવા ઉતરેલ ઇશાંતે એમડ હોજ, વિકેટકીપર ટિમ એમ્બ્રોજ અને ઓપનર વિલ રોડ્સની વિકેટ ઝડપી.

5/5
નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 11માં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ કાઉન્ટી ક્રિકેટ તરફ વળનાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઇશાંત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની ટીમ સસેક્સ માટે ડેબ્યૂ મેચ રમચાં ઈશાંતે પાંચ વિકેટ ઝડપી વિરોધી ટીમને મુશ્કેલમાં મુકી દીધી અને પોતાની ટીમ માટે મેચ ડ્રો તરફ લઈ ગયા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Embed widget