શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્મિથના આ લક્ઝુરિયસ બંગલોમાં તમે રોકાઈ શકો છો? એક અઠવાડિયાનું કેટલું છે ભાડું?

સ્ટિવ સ્મિથે સિડનીમાં રહેલા પોતાના લક્ઝરી બંગલોને ભાડા માટે આપી દીધું છે. જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ 1 લાખ 40 હજાર રૂપિયાની આસપાસ છે.

સિડની: જો તમે સિડનીમાં ફરવા જતાં હોવ તો ત્યાં રોકાવાની ચિંતા કરતાં નહીં કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથના મહેલ જેવા ઘરમાં તમે રોકાઈ શકો છો. તેનું આ ઘર સિડનીમાં આવેલું છે. જો આ માટે તમારે રૂપિયા ચુકાવવા પડશે. સ્ટિવ સ્મિથે સિડનીમાં રહેલા પોતાના લક્ઝરી બંગલોને ભાડા માટે આપી દીધું છે. જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ એક લાખ રૂપિયાની આસપાસ છે. સ્મિથે 3 બેડરૂમ અને 3 બાથરૂમવાળા આ ઘરને 2015માં લગભગ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ત્યાર બાદ તેણે ઘરમાં બહુ જ કામ કરાવ્યું છે. આ ઘરમાં એ તમામ સુવિધા છે જે એક મહેલ જેવા ઘરમાં હોય. ઘરમાં ઓપન કિચન અને ડાઈનિંગ એરિયા છે. આ ઘરની સૌથી મોટી ખાસિયત સિડની હાર્બર બ્રિજ છે, જે ઘરના દરેક રૂમમાંથી સ્પષ્ટ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્મિથના આ લક્ઝુરિયસ બંગલોમાં તમે રોકાઈ શકો છો? એક અઠવાડિયાનું કેટલું છે ભાડું? ઘરના ગેટ કાચના છે. જેનાથી કુદરતી રોશની સીધી ઘરની અંદર આવી શકે છે. આ સ્મિથના લક્ઝરી કલેક્શનમાં એક છે. રસપ્રદ વાત એ છે તે તેણે ઘરનું ભાડુ પણ ઘટાડી દીધું છે. કારણ કે 2018માં જે ભાડુ માંગ્યું હતું તેના કરતા આ વખતે 12 હજાર રૂપિયા ઓછું છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્મિથના આ લક્ઝુરિયસ બંગલોમાં તમે રોકાઈ શકો છો? એક અઠવાડિયાનું કેટલું છે ભાડું? સ્મિથ હાલ ત્રણ ટી-20 અને વન-ડે મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. 2018માં યજમાન દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં ફસાયા પછી સ્મિથ પ્રથમ વખત આ દેશના પ્રવાસે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget