શોધખોળ કરો

ભારતનો આ પૂર્વ ફાસ્ટ બૉલર પોતાનો અશ્લીલ ફોટો વાયરલ થતાં ભડક્યો, નોંધાવ્યો કેસ

1/6
41 વર્ષના પૂર્વ ભારતીય ફાસ્ટ બૉલરે પોલીસના સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે ‘ઇન્ટરનેટ પર આ ફોટોઝ બે વર્ષથી પણ વધુ સમયથી અપલૉડ થયેલા છે. 2015માં મે રાજ્ય પોલીસની ક્રાઇબ બાન્ચને આ વિશે ધ્યાન દોર્યું હતું, ત્યારબાદ પોલીસે આને એકદમ નજરઅંદાજ કરી દીધુ હતું.'

2/6
તેમને કહ્યું કે આશા છે કે અપલૉડ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે, અપલૉડ કરવાવાળાઓની સદબુદ્ધિ પાછી આવશે અને ઇન્ટરનેટ પરથી આને દુર કરશે.’ તેમને કહ્યું કે, કંઇજ નથી બદલાયું પોલીસમાં ઔપચારિક ફરિયાદ કરવા સિવાય તેમની પાસે કોઇ બીજો રસ્તો નથી.

3/6
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર-ફાસ્ટ બૉલર દેબાશીશ મોહંતીનો એક અશ્લીલ ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને ભડકેલા મોહંતીએ ફરિયાદ નોંધાવી દીધી છે.

4/6
5/6
દેબાશીશ મોહંતીએ પોતાની કરિયર દરમિયાન 4 અને 45 વનડે ઇન્ટરનેશનલમાં 57 વિકેટ ઝડપી છે, પ્રથમ શ્રેણીની 117 મેચોમાં 417 વિકેટ તેમના નામે છે. મોહંતી દિલીપ ટ્રૉફીની એક ઇનિંગમાં બધી ટૉટલ 10 વિકેટ ઝડપવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.

6/6
મોહંતીએ સોશ્યલ મીડિયા પર અપલૉડ કરવામાં આવેલો પોતાનો અશ્લીલ ફોટાને લઇને આરોપ લગાવ્યો છે કે, કેટલાક બદમાશોએ ઇન્ટરનેટ પર તેમને લઇને અશ્લીલ ફોટોઝ અપલૉડ કરી દીધા છે, જેમાં જેમની અને તેમની પત્નીની તસવીરોનો યૂઝ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget