શોધખોળ કરો

ધોની અંગે આ ખેલાડીનું મોટું નિવેદન, કહ્યું- હવે કોહલીએ હિંમત દેખાડી કહી દેવું જોઈએ કે ધોની હવે......

ગંભીરે જણાવ્યું છે કે નિવૃત્તિનો નિર્ણય ચોક્કસથી અંગત છે. જ્યાં સુધી તમે રમવા ઈચ્છો છો ત્યાં સુધી તમને રમવા દેવામાં આવે છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પોતાના બેબાક નિવેદન માટે જાણીતો છે. ટીમ ઇન્ડિયાને લઈને અલગ-અલગ મુદ્દા ઉપર પોતાની વાત રાખનાર ગંભીરે હવે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન કર્યું છે. ગંભીરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ફક્ત ધોની ઉપર છોડવો ઠીક નથી. મહેન્દ્રસિંહ ધોની 2023ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મેદાનમાં ઊતરે તેવું મને લાગતું નથી. ગંભીરે જણાવ્યું છે કે નિવૃત્તિનો નિર્ણય ચોક્કસથી અંગત છે. જ્યાં સુધી તમે રમવા ઈચ્છો છો ત્યાં સુધી તમને રમવા દેવામાં આવે છે. પરંતુ તેની સાથે તમારે ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. આવા સમયે કોઈ પણ કેપ્ટન તે વિરાટ કોહલી હોય તે બીજો કોઈ. તેમણે હિંમત બતાવી કહેવું જોઈએ કે આ ખેલાડી ભવિષ્યની યોજનાઓમાં ફિટ બેસી રહ્યો નથી. સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષો માટે કેટલાક યુવા ખેલાડીઓને શોધવાનું કામ કરવામાં આવે. અહીં વાત ધોનીની નથી પણ દેશની છે. વાત વર્લ્ડ કપ જીતવાની છે. ધોની અંગે આ ખેલાડીનું મોટું નિવેદન, કહ્યું- હવે કોહલીએ હિંમત દેખાડી કહી દેવું જોઈએ કે ધોની હવે...... ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આગામી વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીતે ઋષભ પંત કે સંજૂ સેમસનને તક આપવી જોઈએ. તેણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષમાં યુવાન ખેલાડીઓને તૈયાર કરવા જોઈએ કેમ કે આ ફક્ત ધોની વિશે જ નથી પરંતુ દેશ વિશે છે. જો તમે મને વ્યક્તિગત રીતે પૂછશો તો હું ચોક્કસથી કહીશ કે હવે ભારતીય ક્રિકેટે ધોનીથી આગળ વધવાનો સમય આવી ગયો છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget