શોધખોળ કરો

ઈન્ડિયા-Aના કોચ તરીકે સૌરાષ્ટ્રના આ ક્રિકેટરની થઈ પસંદગી, નામ જાણીને ચોંકી જશો

સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટક અને ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર પારસ મહામ્બ્રેની અનુક્રમે ઈન્ડિયા એ અને અંડર-19 ટીમના કોચ તરીકે વરણી થઈ છે. આ બંને રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટક અને ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર પારસ મહામ્બ્રેની અનુક્રમે ઈન્ડિયા એ અને અંડર-19 ટીમના કોચ તરીકે વરણી થઈ છે. આ બંને રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.  દ્રવિડને તાજેતરમાં જ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ ઓપરેશન્સના હેડ બનાવવામાં આવ્યા છે. ઈન્ડિયા-Aના કોચ તરીકે સૌરાષ્ટ્રના આ ક્રિકેટરની થઈ પસંદગી, નામ જાણીને ચોંકી જશો સિતાંશુ કોટકે 130 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ વખતે તેઓ ઈન્ડિયા-એના બેટિંગ કોચ હતા. તેમની કરવાની રીત અને કોચિંગ સ્કીલથી દ્રવિડ ખૂબ પ્રભાવિત થયા હતા તેથી આ ફેંસલો લેવામાં આવ્યો છે. ઈન્ડિયા-Aના કોચ તરીકે સૌરાષ્ટ્રના આ ક્રિકેટરની થઈ પસંદગી, નામ જાણીને ચોંકી જશો
દ્રવિડ એનસીએમાં જવાથી મહામ્બ્રેને અંડર-19 ટીમના કોચ બનાવાયો છે. પૂર્વ ફાસ્ટ બોલરે ભારત માટે બે ટેસ્ટ અને ત્રણ વન ડે રમી છે. છેલ્લા ત્રણ વર્ષથી દ્રવિડ સાથે ઈન્ડિયા-એ અને અંડર-19 ટીમના બોલિંગ કોચ તરીકે કામ કરતા હતા. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, આ માટે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરવામાં આવે. આ બધા એનસીએનો સ્ટાફ છે અને આ આંતરિક મામલો છે. દ્રવિડ ઈનડ્ડિયા એ અને અંડર 10 ટીમો માટે રોડમેપ તૈયાર કરવાની સાથે વર્તમાન કોચિંગ મોડ્યૂલને અપગ્રેડ કરવા પણ કામ કરશે. ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી મોદીએ કહ્યું- સ્વસ્થ દેશ બનાવવા માટે અભિયાન અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા ભારતને યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાન પાસે લાઇટ બિલ ભરવાના પણ નથી રૂપિયા, પ્રધાનમંત્રી સચિવાલયનું કપાઇ શકે છે કનેકશન
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
IPL 2026 : હરાજીમાં રહ્યો અનસોલ્ડ, હવે ચમક્યું નસીબ, KKRની ટીમમાં અચાનક આ ઘાતક બોલરની એન્ટ્રી
IPL 2026 : હરાજીમાં રહ્યો અનસોલ્ડ, હવે ચમક્યું નસીબ, KKRની ટીમમાં અચાનક આ ઘાતક બોલરની એન્ટ્રી
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત કેટલું તૈયાર? લોકસભામાં પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો 
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત કેટલું તૈયાર? લોકસભામાં પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો 
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીમાં કડાકો! સિલ્વર ETF માં 20% નો ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો હવે શું કરવું
સોના-ચાંદીમાં કડાકો! સિલ્વર ETF માં 20% નો ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો હવે શું કરવું
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Embed widget