શોધખોળ કરો
49 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડ્યો આ ખેલાડી, કેન્યાની હૉટલમાં બન્નેની મસ્તી કરતી તસવીરો વાયરલ

1/8

2005માં વૉગ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું હતુ કે હું ક્યારેય ગણતરી નથી કરતો, આ બરાબર નથી. બસ તમારા ઇરાદાઓ સારા હોવા જોઇએ. જો તમે સક્સેસ ના જાઓ તો તમે આને ખરાબ નસીબ માની શકો છે.
2/8

થોડાક દિવસો પહેલા જ ફ્લાવિયો બ્રિયૉટોર પોતાની નવી ગર્લફ્રેન્ડ બેર્નાડેટ્ટા બૉસી સાથે કેન્યાની એક હૉટલમાં મસ્તી કરતાં જોવા મળ્યા હતા.
3/8

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફૉર્મ્યૂલા વનના પૂર્વ ચેમ્પિયન પ્લેયર ફ્લાવિયો બ્રિયૉટોર પોતાનાથી 49 વર્ષ નાની લૉ સ્ટૂડન્ટ બેર્નાડેટ્ટા બૉસીને ડેટ કરી રહ્યાં છે. આ બન્નેની લવ સ્ટૉરી અને તેમની કેટલીક તસવીરો પણ હાલ વાયરલ થઇ રહી છે.
4/8

5/8

ઉલ્લેખનીય છે કે, ફ્લાવિયો બ્રિયૉટોર ઇટાલિયન બિઝનેસમેન છે, ઉપરાંત તેને ફૉર્મ્યૂલા વન કાર રેસમાં ચેમ્પિયનશીપ પણ મેળવી છે.
6/8

બૉસીની ઉંમર માત્ર 20 વર્ષ છે, જ્યારે ફ્લાવિયો બ્રિયૉટોરની ઉંમર 69 વર્ષ છે. ખાસ વાત છે કે, સુપરમૉડલ હીદી કલમ અને નાઓમી કેમ્પબેલ બાદ આ બિઝનેસ ટાયકૂન સાથે રિલેશનમાં આવનારી આ નવી છોકરી છે.
7/8

8/8

મિલિયોનેર ફ્લાવિયો બ્રિયૉટોર આ પહેલા ઘણીબધી જાણીતી મહિલાઓને ડેટ કરી ચૂક્યા છે.
Published at : 13 Nov 2019 10:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
સમાચાર
અમદાવાદ
Advertisement
