શોધખોળ કરો

IND V NZ: ચોથા દિવસની રમતના અંતે ટીમ ઈંડિયા મજબૂત સ્થિતિમાં, જીતથી 6 વિકેટ દૂર

કાનપુર: ટીમ ઈંડિયા વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં 434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં  4 વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા છે. હાલ ન્યુઝીંલેડના લ્યૂક રોન્ચી અને સાન્તેનર રમતમાં છે. રોસ ટેલર 17 રને રન આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ હજુ પણ ટીમ ઈંડિયાથી 341 રન પાછળ છે. આર.અશ્વિને તરખાટ મચાવતા બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ  પહેલા ટીમ ઈંડિયાએ પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 377 રને ડિકલેર કરી હતી. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારતા જ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ પૂર્ણ કરવાનો ઇશારો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્મા પણ 68 રને અણનમ રહ્યો હતો. ટીમ ઈંડિયા તરફથી આર.અશ્વિને તરખાટ મચાવતા બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ  પહેલા ટીમ ઈંડિયાએ પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 377 રને ડિકલેર કરી હતી. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારતા જ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ પૂર્ણ કરવાનો ઇશારો કર્યો હતો. બીજી તરફ રોહિત શર્મા પણ 68 રને અણનમ રહ્યો હતો. ટીમ ઈંડિયા તરફથી અશ્વિને તરખાટ મચાવતા 3 વિકેટ લીધી હતી. પરંતુ ન્યુઝીલેંડ સામેની બીજી અને 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બીજી ઈનિંગમાં 14 ઓવર ફેંકી માત્ર 8 રન આપ્યા હતા. રવિંદ્ર જાહેજાએ પોતાની 14 ઓવરમાં 10 ઓવર તો મેડન નાંખી હતી. લંચ પહેલા ભારતીય ટીમે બનાવ્યા 252/4 અને કુલ 308 રનની લિડ છે. અજિંક્ય રહાણે અને રોહિત શર્મા વચ્ચે 23 રનોની પાર્ટનરશીપ થતાં ભારતના 250 રન પૂરા થયા હતા. આ સેશનમાં પૂજારા 78 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે કેપ્ટન કોહલીની 18 રને વિકેટ પડી હતી.  જ્યારે મુરલી વિજય 76 રન બનાવીને સૈંટનરની ઓવરમાં LBW આઉટ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Embed widget